Publish Date: Fri, 04 Jan 2019 (12:26 IST)
Updated Date: Fri, 04 Jan 2019 (13:01 IST)
વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ ભલે ભારતમાં ન દેખાવવાનુ હોય પણ આ દિવસે શનૈશ્ચરી અમાવસ્યા હોવાને કારણે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. શનૈશ્ચરી અમાવસ્યાના દિવસે ગ્રહણ હોવાને કારણે આ દિવસે દાન જાપ પાઠ મંત્ર અને સ્ત્રોત પાઠ મંત્ર સિદ્ધિ તીર્થ સ્નાન ધ્યાન હવન વગેરેનુ મહત્વ વધી જાય છે