Festival Posters

મૂલાંક 5- જાણો મૂલાંક 5 વાળા લોકો માટે કેવું રહેશે વર્ષ 2019

Webdunia
મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (17:16 IST)
મૂલાંક 5- જે વ્યકતિનો જન્મ કોઈ પણ મહીનાની 5, 14,  કે 23 તારીખે થયું છે તો તેનો મૂલાંક 5 હશે. અંક જ્યોતિષ ભવિષ્યકથન 2019ના મુજબ આ વર્ષ મૂલાંક 5 ના લોકો માટે દરેક રીતે ઉન્નતિદાયક રહેશે. સૌથી ખાસ વાત આ છે કે આ વર્ષ તેમની તેની વાણી અને વ્યકતિત્વથી દરેક કોઈનો મન લુભાવી લેશો. આ વર્ષ નૌકરી, વ્યાપાર અને શિક્ષાના ક્ષેત્રમાં ઘણા સોનેરી અવસર આવશે. જો તમે નવી નૌકરી અને પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો આ વર્ષ તમારું ઈંતજાર ખત્મ થઈ શકે છે. બિજનેસ કરનાર લોકોને કોઈ સોદામાં મોટા આર્થિક લાભ થવાની શકયતા છે. આ વર્ષ તમારા પારિવારિક અને લગ્ન જીવન સારું રહેશે. જ્યાં લગ્ન જીવનમાં જીવનસાથીની સાથે સંબંધમાં મજબૂતી આવશે. તેમજ પરિવારની સાથે તમે વધારેથી વધારે સમય પસાર કરશો. આ વર્ષે તમે જીવનસાથીની સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. આ સમયે તમારા સંબંધમાં એક નવી તાજગી જોવા મળશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મધ્યપ્રદેશની જાણીતી ભોજશાળામાં આજે પૂજા અને નમાજ એક સાથે, જિલ્લામાં ચુસ્ત સુરક્ષા, 8 હજાર સૈનિકો ગોઠવાયા

23 જાન્યુઆરીની સવારે ઠંડી અને વરસાદ આફત લાવશે! આ રાજ્યોમાં પણ IMD ચેતવણી

ગુજરાતમાં IASની બદલી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શાલિની અગ્રવાલને મળી નવી જવાબદારી, જાણો સંપૂર્ણ આદેશ

કોંગ્રેસ સાંસદ શક્તિ સિહ ગોહિલનાં ભત્રીજાએ ભૂલથી પત્નીને ગોળી મારી, પછી પોતાનો પણ લીધો જીવ

પીએમ મોદી આજે દક્ષિણ ભારતમાં 4 નવી ટ્રેનો સમર્પિત કરશે, તમિલનાડુમાં ચૂંટણીનું બ્યુગલ વાગશે

આગળનો લેખ
Show comments