Webdunia - Bharat's app for daily news and videos

Install App

PubG લવર્સ થઈ જાઓ ખુશ Battelgrounds Mobile India માટે શરૂ થયો પ્રી રજિસ્ટ્રેશન આ રીતે કરવુ રજિસ્ટર

Webdunia
મંગળવાર, 18 મે 2021 (17:03 IST)
Battelgrounds Mobile India (દેશી PubG) નો પ્રી રજિસ્ટ્રેશન હવે ગૂગલ પ્લે સ્ટોર પર શરૂ થઈ ગયો છે. કંપનીએ વીડિયો જારી કરી પહેલા ક આ વાતની જાણકારી આપી હતી કે 
 
પ્રીરજિસ્ટ્રેશન 18 મેથી શરૂ થશે. ગેમને Krafton ને ડેવલેપ કર્યુ છે. આ ગેમને PUBG મોબાઈલના રિપ્લેસમેંટના રૂપમાં જોવાઈ રહ્યુ છે. પણ Krafton એ અત્યરે સુધી ગેમનો રિલીજની કોઈ તારીખ 
 
નક્કીની પુષ્ટિ નહી કરી છે. પણ આશા કરાઈ રહી છે કે કંપની જલ્દી જ તેની લાંચ ડેટની જાહેરાત કરી નાખશે. જણાવીએ કે PUBG મોબાઈલએ છેલ્લા વર્ષ ભારતમાં બેન કરી નાખ્યો હતો. તો ચાલો હવે 
 
તમને જણાવે છે કે બેટલગ્રાઉંડ મોબાઈલ ઈંડિયા માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું અને તેનાથી સંકળાયેલી ડિટેલ્સ 
 
 Battelgrounds Mobile India માટે આ રીતે કરવુ રજિસ્ટ્રેશન 
- તેના માટે તમારા Android  ફોન પર google play store પર જાઓ કે ડેસ્કટૉપ સર્ચ બ્રાઉજર ખોલો. 
- અહીં  Battelgrounds Mobile India ને સર્ચ કરો સર્ચ કરતા સમયે આ ધ્યાન રાખો કે તમે આ ગેમની સ્પેલિંગ સાચી લખો. 
- હવે તમને સર્ચમાં ગેમ શો થવા લાગશે. અહીં લખ્યુ હશે. Coming Soon આ પર ટેપ કરો અને પ્રી રજિસ્ટર લિંક પર ટેપ કરો. ધ્યાન આપવાની વાત આ છે કે ગેમ માટે રજિસ્ટર કરતા પહેલા આ ચેક 
 
કરી લો કે આ સેબનો ડેવલપર ક્રાફટન હોય. ચેતજો કે તમે કોઈ ફેક લિંક પર કિલ્ક ન કરી લો. 
- યાદ રાખો ગેમ અત્યારે ડાઉનલોડ માટે ઉપ્લબ્ધ નથી. આ ગેમ અત્યારે માત્ર પ્રી રજિસ્ટ્રેશન માટે ઉપલબ્ધ છે. જેનો મતલવ છે કે જયારે ગેમ બધા યૂજર્સ માટે હશે તો કંપની દ્વારા તમને ચેતાવશે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિતેન કુમાર અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા અભિનિત ગુજરાતી ફિલ્મ ‘તારો થયો 17 જાન્યુઆરીએ રીલિઝ થશે

Baidyanath Jyotirlinga Temple- વૈદ્યનાથ જ્યોતિર્લિંગ

ગુજરાતી જોક્સ - લંડનમાં કામ કરે છે

ગુજરાતી જોક્સ - સારું ભોજન મળશે

ગુજરાતી જોક્સ - કંજૂસ મિત્રો

વધુ જુઓ..

નવીનતમ

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

મૃત્યુ પછી મૃત વ્યક્તિના મોંમાં સોનું શા માટે મૂકવામાં આવે છે?

1964 Cyclone- જ્યારે આખી ટ્રેન, 200 મુસાફરો અને 5 કર્મચારીઓ દરિયામાં ડૂબી ગયા.

આગળનો લેખ
Show comments