મહાન ટેલીકૉમ કંપની ભારતી એયરટ્ટેલએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા તેમના ગ્રાહકોને ભેંટ આપ્યુ છે. કંપની 4 રૂપિયાનો રિચાર્જ પેક મફત આપવાનો ફેસલો કર્યો છે. પણ મફત રિચાર્જનો લાભ કંપનીએ
ઓછી આવકવાળા 5.5 કરોડ ગ્રાહકોને મળી શકશે. જે ગ્રાહક 79 રૂપિયાવાળા રિચાર્જ કરાવે છે તેને કંપની બમણુ બેનિફિટ આપસ્ગે ધ્યાન આપનારી વાત આ છે કે આ ઑફરનો ફાયદો માત્ર એક વાર લઈ શકાશે.
જણાવીએ કે બે દિવસ પહેલા રિલાંયસ જિયોએ પણ કઈક આ પ્રકારના ઑફરની જાહેરાત જરી હતી.
એયરટેલનો 49 વાળો પેક
કંપનીના 49 રૂપિયાવાળા પેકની ખાસ વાત આ છે કે તેમાં ટૉકટાઈમ સાથે ડેટા પણ મળે છે. પ્લાનમાં ગ્રાહકોને 8 રૂપિયાનો ટૉકટાઈમ અપાય છે જેનાથી તે કૉલિંગ કર્રી શકે છે. સાથે જ યૂજર્સને 100 MB ડેટા
પણ મળે છે. પ્લાનની વેલિડીટી 28 દિવસની છે. આ પ્લાન એયરટેલના કરોડો ગ્રાહકોને મફત અપાય છે.
એયરટેલનો 79 વાળો પેક
કંપનીના 79 રૂપિયાવાળા પ્લાન પણ ટૉકટાઈમ સાથે ડેટાની સુવિધા પણ આપે છે. પ્લાનમાં ગ્રાહકોને 128 રૂપિયાનો ટૉકટાઈમ અને 200 MB ડેટા પણ મળે છે. ટૉકટાઈમ પૂરા થઈ ગયા પછી ગ્રાકોથી વૉઈસ
કૉલિંગ માટે 60 પૈસા દર મિનિટનો ચાર્જ વસૂલાય છે. આ પ્લાનમાં પણ વેલિડીટી 28 દિવસની છે.