Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપરમાર્કેટ ની આ 15 વાતો તમે જાણો છો.

Webdunia
શુક્રવાર, 17 નવેમ્બર 2017 (18:34 IST)
અમે બધા સુપરમાર્કેટ અને માલ્સને પસંદ કરે છે . સુપ્રમાર્જેટ એક એવી જગ્યા છે જ્યાં અમે બધી વસ્તુઓ એક જગ્યા ખરીદી કરી શકીએ છીએ. 
 
એક ખરીદારને બીજું શું જોઈએ. સુપરમાર્કેટમાં ઘણી એવી વસ્તુઓ હોય છે જે અમને દગા આપે છે. 
 
અમે ત્યાં જાય છે અને ઘણી એવી વસ્તુઓ પણ ખરીદી લે ચે કે અમારા કોઈ ખાસ જરૂરતની નથી. આ બધું એમની ચાલ હોય છે. જેમાં એક માણસને કેવી રીતે કંસવવું છે. મગર  અમે અમારા પાઠકો માટે કઈક ખાસ લઈને આવ્યા છે. જેથી તમે એમની ચાલમાં નહી ફંશો. 
 

1. સુપરમાર્કેટને એવી રીતે ડિજાઈન કરાય છે જેથી જોવામાં એ વધારે ભીડ વાળી જગ્યા લાગે. 

2. જેમની બોતલોની અંદર એક ખાડા હોય છે એવા ડિજાઈન હોય છે કે એ દરેક બોતલમાં 2 ઓંસ સુધી જેમની બચત કરી શકે છે. 

3. ગ્રેંસ અનાજના ડિબ્બા એવી રીતે જમાવે છે કે ઓછા વજનના હોવા છતાંય વજનમાં સમાન 

4. 'બેસ્ટ બિફોર તારીખ' વગર  કોઈ અર્થ હોય છે. 

5. સુપરમાર્કેટ 'બેસ્ટ બિફોર તારીખ' ને બદલી શકે છે.(અને એ કાનૂની પણ છે) 

 ખરીદાર કરતા બાસ્કેટમાં હેંડલોમાં ઈ-કોલાઈ બેક્ટીરિયા ખૂબ હોય છે. આથી તમે ફૂડ પ્વાઈજનિંગના પણ શિકાર થઈ શકો છો. 

7. બિલ ભુગતાન કરતી પાતળી લાઈન ઓ લોકોને હતોત્સાહિત કરે છે કે એ કોઈ પણ સામાનને પરત ન કરે. 

8. ફળ અને શાકભાજી અપર હમેશા પાણી છાંટતા રહે છે જેથી વજનમાં  વધારે હોય. 

9. સૌથી મોંઘા સામાનો હમેશા આંખોને સરળતાથી જોવાય એવી રીતે રાખીએ છે. 


10. 500 મિલી કોકમાં 20 પેક ખાંડથી ભરેલો હોય છે. 

11. દાંતને ચમકાવતા ચ્યુઈંગમ માત્ર પાછળના દાંત ચમકાવે છે આગળના દાંતોને નથી 

12. સુપરમાર્કેટ હમેશા ધીમા-ધીમા મધુર ગીત સંભળાવે છે જેથી ગ્રાહક ત્યાં લાંબ સમય સુધી રોકાવે. 

13. ઘણી એવી વસ્તુઓ હોય છે જે બચી જાય છે એને એ ફૂડ આઈટમમા ઉપયોગ કરી લે છે. 

14. સુપરમાર્કેટ હમેશા બ્રેડ બ્રાઉન બેગગ્સમાં આપે છે કારણકે એમાં બ્રેડ જલ્દી ખરાબ થાય છે અને અમે એને ફરી ખરીદવા આવીએ. 

15. થેલા પહેલાથી મોટા થઈ ગયા છે જેથી આપ વધારેથી વધારે ખરીદી કરો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments