Festival Posters

mistakes of using oven- માઈક્રોવેવ વાપરતા સમયે આ ભૂલોં તો નથી કરી રહ્યા તમે?

Webdunia
ગુરુવાર, 7 નવેમ્બર 2024 (12:26 IST)
- માઈક્રોવેવ વાપરવાની રીત
- રોજ માઈક્રોવેવ વાપરતા લોકોએ ખાસ જાણવું, આ 6 ટીપ્સ 

mistakes of using oven- માઈક્રોવેવની વપરાશ ભોજન ગરમ કરવા અને ઘણી વાર જલ્દીથી કઈક તૈયાર કરવા માટે કરાય છે. પણ અમે તેને વાપરમાં કેટલીક ભૂલ કરીએ છે જે અમારા ભોજનની ગુણવત્તાને ખરાબ કરી શકે છે. આજે અમે માઈક્રોવેવ વાપરતા કએઆરી આ કેટલીક સામાન્ય ભૂલોં પર અમે ચર્ચા કરીશું અને તમને જણાવીશું કે આ કેવી રીતે ટાળી શકાય.
 
ખોટા કંટેનર વાપરવુ 
માઈક્રોવેવમાં ભોજન બનાવવાથી લઈને ભોજન ગરમ કરવા માટે માઈક્રોવેવ સેફ વાસણ વાપરવા જોઈએ. ઘણીવાર લોકો પ્લાસ્ટિક, ધાતુ અથવા અન્ય સામગ્રીના બનેલા વાસણોમાં ખોરાક ગરમ કરે છે જે 

ALSO READ: Microwave Using Hacks: લોટ નરમ કરવાથી લઈન લસણ ફોલવામાં મદદ કરશે માઈક્રોવેવ
માઇક્રોવેવ માટે યોગ્ય નથી. માઈક્રોવેવમાં એવા વાસણોનો જ ઉપયોગ કરવો જોઈએ જે માઈક્રોવેવ સુરક્ષિત હોય. માઇક્રોવેવની અંદર ધાતુના વાસણો અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ન કરવો જોઇએ, કારણ કે તે આગનું જોખમ બની શકે છે.
 
ભોજનને ઢાંકીને ન રાખવું 
શું તમે પ માઈક્રોવેવમાં ભોજનને ખોલીને ગરમ કરો છો. જો હા તો રોકાઈ જાઓ આવુ કરવુ યોગ્ય નથી. ખોલીને ભોજન ગરમ કરવાથી તે દૂષિત થઈ શકે છે. તેથી જ્યારે પણ તમે ભોજન માઈકોવેવમાં ગરમ કરો 
છો તેને હમેશા ઢાંકીને રાખવું. તેને ઢાંકીને રાખવાથી ભોજનમાં ભેજ બની રહે છે અને તે સુકાતો નથી. 
 
ભોજનને વચ્ચે ન હલાવવુ 
માઈક્રોવેવમાં ભોજન એક સમાન રૂપથી ગરમ નથી હોય તેથી ભોજનને વચ્ચે હલાવવુ જરૂરી હોય છે. જો તમે પણ આવુ નથી કરો છો તો બહારનો ભાગ તો ગરમ થઈ શકે છે અને અંદરનુ ભાગ ઠંડુ રહી શકે છે. આ ખાસકરીને ત્યારે હોય છે જ્યારે તમે સૂપ કે લિક્વિડ ગરમ કરો છો. બધા ખોરાકને એક સેટિંગ પર ગરમ કરો

ALSO READ: Gajar Halwa Tips-ગાજરનો હલવો બનાવતી વખતે ફોલો કરો આ ટ્રિક્સ, તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે
આપણા ઘરમાં દરરોજ વિવિધ પ્રકારના ખોરાક બનાવવામાં આવે છે. તેથી, માઇક્રોવેવમાં ખોરાકને ગરમ કરવા માટે વિવિધ તકનીકોની જરૂર છે. જો તમે આવું ન કરો તો તમારું માઇક્રોવેવ બગડી શકે છે.. આ એટલા માટે છે કારણ કે માંસ, શાકભાજી અને બેકિંગ માટે વિવિધ સેટિંગ્સ છે.
 
ઉદાહરણ તરીકે, નોન-વેજને ધીમી આંચ પર ગરમ કરવું જોઈએ, જ્યારે પોપકોર્નને ઉચ્ચ સેટિંગની જરૂર છે. માઇક્રોવેવ સેટિંગ્સને સમજો અને ખોરાક પર આધારિત સેટિંગ્સનો ઉપયોગ કરો
 
ઓવરલોડિંગ
જો તમે માઇક્રોવેવમાં એકસાથે વધારે ખોરાક નાખો છો, તો તે યોગ્ય રીતે ગરમ થઈ શકશે નહીં. માઇક્રોવેવમાં ખોરાક રાખવા માટે મર્યાદિત જગ્યા છે, તેથી હંમેશા ખોરાકને યોગ્ય જગ્યાએ રાખવાનો પ્રયાસ કરો.
 
માત્રામાં રાખો.
જો તમે એક સાથે વધુ પડતો ખોરાક ઉમેરશો, તો માઇક્રોવેવ કાર્ય કરશે નહીં અને ખોરાક યોગ્ય રીતે ગરમ થશે નહીં. ઉપરાંત, બાઉલને સમાન રાખવાનો પ્રયાસ કરો, નહીં તો તે 
ખોરાકને રાંધવામાં સમય લેશે અને સમસ્યા હોઈ શકે છે.
 
સ્ટાર્ટર ટાઈમરનો અયોગ્ય ઉપયોગ
કેટલાક માઈક્રોવેવમાં સ્ટાર્ટર ટાઈમરનો વિકલ્પ હોય છે, જેના કારણે ખોરાક હળવો ગરમ થાય છે. જો તમે તેને અવગણશો અને તેને વધુ સમય માટે સેટ કરો છો, તો તમારો ખોરાક બળી શકે છે. માઇક્રોવેવની તમામ વિશેષતાઓને યોગ્ય રીતે જાણો અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો. જ્યારે, જો સ્ટાર્ટર ડીપ ફ્રાય હોય, તો તેને ફરીથી ગરમ કરવા માટે ગ્રીલ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે. આ વિકલ્પ મોટે ભાગે  ચિકન ફ્રાય, ફિશ ફ્રાય માટે ઉપયોગી થઈ શકે છે. 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હું કોંગ્રેસ પાર્ટી તોડવા માંગુ છું... શું અહેમદ પટેલની પુત્રી મુમતાઝ ફૈઝલ સાથે જોડાશે? AIMIM એ આગમાં ઘી નાખ્યું, ગુજરાતમાં વધી હલચલ

IND vs SA, 1st ODI - ટીમ ઈન્ડિયાએ જીત સાથે કરી વનડે શ્રેણીની શરૂઆત, પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું

Virat Kohli Record: વિરાટ કોહલીએ સદી ફટકારીને ઇતિહાસ રચ્યો, નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Video- મુખ્યમંત્રી મોહન યાદવના નાના પુત્રએ લગ્ન કર્યા, સમૂહ લગ્ન સમારોહમાં સાત પ્રતિજ્ઞાઓ લીધી; જાણો કોણ કોણ હાજર રહ્યું

December Bank Holidays - આ રાજ્યોમાં આવતીકાલે બેંકો બંધ રહેશે; જતા પહેલા રજાઓની યાદી તપાસો.

વધુ જુઓ..

ધર્મ

Maa Baglamukhi Chalisa- બગલામુખી ચાલીસા

Mokshda Ekadashi Vrat Katha - પિતૃઓને મોક્ષ આપતી અગિયારસ

Mata Baglamukhi- બગલામુખી માતાની પૂજા કરવાની રીત અને મંત્ર

Happy Gita Jayanti Gujarati Quotes - ગીતા જયંતિની શુભેચ્છા

Gita Jayanti 2025: ગીતા જયંતિ ક્યારે છે ? જાણો પૂજાની તારીખ અને ગીતા જયંતિનું મહત્વ

આગળનો લેખ
Show comments