Dharma Sangrah

How to Make Tasty Tea- કેવી રીતે વધારીએ ચાનો સ્વાદ, જાણો ચા પીવાના ફાયદા

Webdunia
શનિવાર, 18 જૂન 2022 (00:07 IST)
ચાને વધારે સુંગંધિત બનાવવા માટે ઉકળતા પાણીમાં સંતરાના સૂકા છાલટા, નાની એલચી, તુલસીના પાન અને થોડું આદુ નાખી દો તેનાથી ચા વધુ સ્વાદિષ્ટ બનશે. 
 
ચા પીવું દરેક કોઈ પસંદ કરે છે. સવારની ચા, ઑફિસમાં કામના વચ્ચેમી ચા માણસને તાજા કરી નાખે છે. પણ શું તમે જાણો છો કે જ્યાં એક તરફ 
 
ચાના ઘણા ફાયદા છે. તેમજ બીજી તરફ તેના ઘણા નુકશાન પણ છે. જરૂરતથી વધારે ચા પીવું આરોગ્ય માટે હાનિકારક સિદ્ધ થઈ શકે છે.
 
આવો પહેલા જાણીએ છે ચા પીવાના ફાયદા
- ચામાં કૈફીન અને ટૈનિન હોય છે જેનાથી શરીરમાં ફૂર્તિનો અનુભવ હોય છે.
- ચામાં રહેલ અમીનો એસિડ મગજને વધારે અલર્ટ અને શાંત રાખે છે.
- ચામાં એંટીજેન હોય છે જે એંટી બેક્ટીરિયલ ક્ષમતા આપે છે.
- તેમા રહેલ એંટી ઓક્સીડેંટસ ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય રાખે છે અને ઘણા રોગોથી બચાવે છે.
- ચા વૃદ્ધાવસ્થાની રફતારને ઓછું કરે છે અને શરીરને ઉમ્રની સાથે થતા નુકશાનથી બચાવે છે.
- ચામાં રહેલ ફ્લોરાઈડ હાડકાઓને મજબૂત કરે છે અને દાંતમાં કીડા લાગવાથી પણ રોકે છે.
- આટલું જ નહી પણ ઘણા શોધમાં આ વાત પણ સામે આવી છે કે ચા કેંસર, હાઈ કોલેસ્ટ્રોલ, એલર્જી લિવર અને દિલના રોગોમાં ફાયદાકારી ગણાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કુદરતનો ચમત્કાર! 103 વર્ષીય મહિલાના અંતિમ સંસ્કારમાં હાજર રહેલા લોકો જન્મદિવસનો કેક ખાધા પછી પાછા ફર્યા.

પીવી સિંધુ ઘરઆંગણે વિયેતનામી ખેલાડી સામે શરમજનક સ્થિતિમાં, ઈન્ડિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ

પીએમ મોદીએ કોમનવેલ્થના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના 28મા કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું, તેમના સંબોધનમાં એક રસપ્રદ મુદ્દો ઉઠાવ્યો

Prayagraj Magh Mela 2026- મકરસંક્રાંતિ પર 21 લાખ લોકોએ ગંગા અને સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી.

પરિસ્થિતિ બગડતી જાય ત્યારે ઈરાને એરસ્પેસ બંધ કરી દીધું, એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ એડવાઈઝરી જારી કરી

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા ના ભજન

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments