Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાળકને શીખડાવો દાંતને બ્રશ કરવાની સાચી રીત

બાળકને શીખડાવો દાંતને બ્રશ કરવાની સાચી રીત
, ગુરુવાર, 16 જૂન 2022 (10:29 IST)
બાળપણથી જ અમે દાંતને સારી રીતે સાફ રાખવુ સવારે સાંજે બ્રશ કરવું, ખાધા પછી કોગળા કરવા, આ બધુ શીખડાવીએ છેૢ પણ પછી ઘણી વાર અમારા દાંતમાં જે સમસ્યા આવે છે તે યોગ્ય રીતે બ્રશ નહી કરવાના કારણે આવે છે કારણ કદાચ અમે કોઈએ જણાવ્યુ છે કે દાંતને સાફ રાખવા માટે બ્રશ કરવાની યોગ્ય રીતે શું છે, કઈ રીતે બ્રશ કરવુ કે બ્રશ કરવાથી અમારો ઉદ્દેશય પૂર્ણ હોય. આવો જાણીએ દાંતને સાફ કરવાની સાચી રીત 

1. 1. દાંતને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે કે તમે ખાધા પછી બ્રશ કરવું. પણ ખાધાના તરત બાદ બ્રશ ન કરવું. પણ ઓછામાં ઓછા એક કલાક પછી જ દાંત સાફ કરવું જેથી ખાધા 
 
પછી બનતા એનેમલ તમારા દાંત પર કામ કરી શકે. 
 
2. માત્ર સવારના સમયે જ નહી પણ રાત્રે પણ ખાધાના એક કલાક પછી કે પછી સૂતા સમયે બ્રશ કરવું. જેથી બેક્ટીરિયા મોઢામાં કે દાંતમાં ન રહી જાય. નહી તો રાતભરમાં 
 
બેકટીરિયા દાંતને ખૂન નુકશાન પહોંચાડી શકે છે. 
 
3. બ્રશ કરતા સમયે જો તમે જલ્દીમાં થઈને માત્ર એક કે બે રાઉંડ બ્રશ કરીને કોગળા કરી લો છો તો આ ખોટી રીત છે. ઓછામાં ઓછા 2 મિનિટ સુધી બ્રશ કરવું અને દાંતની જડ એટલે મસૂડાની તરફથી નીચેની બાજુ સુધી ચલાવવુ જેનથી પ્લાક સાફ થઈ શકે. 
 
4. બ્રશ કરતા સમયે દાંત પર પ્રેશર ન નાખવું દાંતને સાફ કરવુ તેનાથી તેમની મૂળ નબળા થઈ શકે છે અને દાંતમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. હળવા હાથથી બ્રશ કરવુ અને નરમ બ્રિસલ્સ વાળા બ્રશનો ઉપયોગ કરવું. 
 
5. અઠવાડિયામાં એક વાર લીંબુથી દાંતની સફાઈ કરવી. જેનાથી તેની પીળાશ ઓછી થઈ જશે અને તમારા દાંત સફેદ અને ચમકદાર બનશે. તે સિવાય વિટામિન સી, દહીં, સલાદ વગેરેનો પ્રયોગ કરતા રહો આ દાંત માટે ફાયદાકારી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફાધર્સ ડે - આ 5 વાતોં પિતાની સાથે તમારા સંબંધને બનાવશે ખાસ