rashifal-2026

Home Tips - મૉનસૂનમાં બેડરૂમનું આ રીતે કરો ડેકોરેશન

Webdunia
શુક્રવાર, 3 ઑગસ્ટ 2018 (09:53 IST)
વરસાદની ઋતુમાં આરામદાયક બેડરૂમથી સારી કદાચ જ બીજુ કોઈ સ્થાન હશે. તેથી જરૂરી છે કે ઋતુને ધ્યાનમાં રાખતા તમારા રૂપમાં ફેરફાર લઈ આવો. જેથી તમે ઋતુનો આનંદ ઉઠાવી શકો. 
 
1. વાઈબ્રેટ કલર્સ - બેડરૂમમાં સૌથી ખાસ સ્થાન બેડનું હોય છે.  આ વાતને માની લેવી સારી છે. આ ઋતુમાં ઠંડક ભળી ચુકી હોય છે. તેથી જરૂરી છે કે આ સ્થાન ગરમાહટનો અહેસાસ કરાવનારુ હોય. બેડ પર તેથી પણ વિશેષ ધ્યાન દેવુ જરૂરી છે. કારણ કે વાદળોને કારણે અંધારાનો અહેસાસ આ દિવસોમાં કંઈક વધુ જ થાય છે. તેથી બેડ શીટ્સના રંગ લાઈટ હોવા જોઈએ. વાઈબ્રેટ કલર્સથી પણ વાતાવરણમાં ગરમી વધશે. યલો, ગ્રીન અને ઓરેંજ કલર્સને આ ઋતુ માટે સહેલાઈથી પંસદ કરી શકાય છે.  બેડરૂમમાં મુકેલા કુશન પણ આ જ રીતે ચટખ રંગના હોવા જોઈએ. 

2. વ્હાઈટને કરો એવોઈડ - આ વાતનુ ધ્યાન રાખો કે ચાદરનો કલસ વ્હાઈટ કે વ્હાઈટ બેઝ બિલકુલ ન હોય. તેમને સાફ કરવામાં સમસ્યા તો થાય જ  છે સાથે જ તેનાથી વાતાવરણ ક્યારેક ભારે અનુભવાય છે. 

3. સેંટેડ કૈડલ્સ - સેંટેડ કેંડલ્સને આ રૂમમાં સ્થાન આપો. તેનાથી ભેજની ગંધ દૂર થવા ઉપરાંત વાતાવરણ જીવંત પણ થઈ જશે.  આ રીતે તમે વરસાદમાં થનારા પાવર કટથી પણ વધુ પરેશાન નહી થાવ.  સાઈડ ટેબલ્સ કે કૉફી ટેબલ પર તેને મુકી શકાય છે. 

4. પારદર્શી પડદા - આ જ સમય છે કે જ્યારે પડદાને પારદર્શી કરી શકાય છે.  પારદર્શી પડદાથી સૂરજની ઓછી રોશની પણ રૂમમાં ભરપૂર અનુભવાય છે.  લાઈટ કલર પસંદ કરશો તો ફરક જાતે જ અનુભવશો. ભારે પડદાંમાં ભેજની સમસ્યા થાય છે. આ માટે તેમને સાચવીને પેટીમાં મુકી દેવા જ યોગ્ય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

IMD Weather Update: દિલ્હી અને UP સહિત ઘણા રાજ્યોમાં હાડકા થીજવતી ઠંડી, ૩ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

'મને સૂવાનું કહેવામાં આવ્યું અને...' રાષ્ટ્રીય શૂટરના કોચે તેની સાથે કરી અશ્લીલ હરકત, પીડિતાએ સંભળાવી આપબીતી

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

એપલનો સસ્તો iPhone 17e આવી રહ્યો છે બજારમાં, ડિસ્પ્લે જેવા કેટલાક ફીચર્સ ​​થયા લીક

વોર્ડ ઓફિસમાં બેસ્યા સાહેબ તો નીચેથી ઉપર સુધી થયો હાહાકાર, કોણ છે IAS અરુણ મહેશ બાબૂ જેમની ચારે બાજુ થઈ રહી છે ચર્ચા

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

બુધવારે ક્યારેય ન કરશો આ વસ્તુઓનુ દાન, નહી તો પરેશાનીઓનો કરવો પડશે સામનો

શનિ ચાલીસા અર્થ સાથે ગુજરાતીમાં - Shani Chalisa Lyrics with meaning in Gujarati

આગળનો લેખ
Show comments