Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહારાષ્ટ્ર - 9 વર્ષના છોકરાએ પડશીની 4 વર્ષની બાળકી સાથે કર્યુ દુષ્કર્મ, POCSO હેઠળ નોંધાયો કેસ

Webdunia
સોમવાર, 18 એપ્રિલ 2022 (16:35 IST)
મહારાષ્ટ્રમાં, એક 9 વર્ષના છોકરા સામે તેના પડોશમાં રહેતી સાડા ચાર વર્ષની બાળકીનું જાતીય શોષણ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના ઉલ્હાસનગર શહેરની છે. થાણે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાની માતાએ ફરિયાદ નોંધાવી છે કે 3 એપ્રિલના રોજ, છોકરો રમવાના બહાને છોકરીને એકાંત સ્થળે લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું.
 
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવતીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં દુખાવાની ફરિયાદ કરી. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 376 (બળાત્કાર) અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ (POCSO) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે છોકરાને હજુ સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી.
 
ઉલ્લેખનીય છે કે આ બાળકને આ અંગે પોલીસ  પુછપરછ માટે લઇ જશે, હાલ તેની અટકાયત પણ કરવામાં આવી નથી,આ ઘટનાની પોલીસ સઘન તપાસ કરી રહી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments