Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી- મોહન ભોગ

Webdunia
મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (18:18 IST)
તહેવારનો મ્સૌસમમા6 જો તમે મોઢું મીઠું નહી કર્યું તો શું કર્યું .. આ દિવાળી સ્વાદ લો મોહન ભોગનું. તેને બનાવવું બહું સરળ છે. સાથે જ આ ઓછા સમયમાં બની જાય છે.
 
સામગ્રી- 
1 વાટકી જાડું ચણાનું લોટ 
અડધી વાટકી ઘી 
4 મોટા ચમચી દૂધ 
વાટેલી ઈલાયચી 
શણગારવા માટે છીણેલું નારિયેળ 
ખાંડ જરૂર મુજબ 
કતરી પિસ્તા અને બદામ 
10-15 કેસરના લચ્છા 
ચાંદીનો વર્ક 
 
વિધિ-
- સૌથી પહેલા ઘીને ગરમ કરી લો. પછી ચણાનું લોટમાં ગરમ ઘી મિક્સ કરી દૂધથી બેસન મસલવું. 
- બેસનને મોટી ચાલણીથી ગાળી લો. ત્યારબાદ કડાહીમાં ઘી નાખે સોનેરી થાય ત્યાં સુધી શેકવું. 
- તેમાંથી જ્યારે શૌંધી સુગંધ આવવા લાગે તો તેને તાપથી નીચે ઉતારી લો. 
- ખાંડ  ડૂબી જાય તેટલું પાણી નાખી 2 તારની ચાશની તૈયાર કરો. 
- ત્યારબાદ કેસર ઘોલીને નાખવું. પછી તેમાં શેકેલું  મિશ્રણ નાખી સારી રીતે ઘોલવું. 
- ચિકણીઈ લાગેલી કોર વાળી થાળમાં જામવા માટે  નાખવુ. 
-ઉપરથી વાટેલી ઈલાયચી, કાપેલા સૂકા મેવા નારિયેળ નાખવું. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments