Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ફરાળી રેસીપી કેળાની ચિપ્સ

Farali recipe
, શુક્રવાર, 22 જાન્યુઆરી 2021 (19:46 IST)
બનાવવાની રીત - સૌ પહેલા કાચા કેળાના છાલટા ઉતારીલો. હવે એક કડાહીમા ઘી અથવા તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થયા પછી કિસનીના માધ્યમથી તેલમાં ચિપ્સ ઘસવી જોઈએ. ચિપ્સ કુરકુરી થવા પર તેલમાંથી બહાર કાઢી લો. 
 
ઉપરથી કાળા મરીનો પાવડર, જીરા પાવડર, મીઠુ, સંચળ નાખીને સારી રીતે મિક્સ કરો. આ રીતે ઘરે બનાવેલ શુદ્ધ ચિપ્સ તમે ફળાહાર તરીકે લઈ શકો છો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Rumali Roti Recipe- આ રીતે ઘરે નરમ Rumali Roti બનાવો