Webdunia - Bharat's app for daily news and videos

Install App

Healthy Breakfast - રવાના ઢોકળા

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (06:18 IST)
સામગ્રી  ; 2 વાડકી રવો, ચપટી સોડા, 1 ટે.સ્પૂન આદુ લસણ અને લીલા મરચાનુ પેસ્ટ, 2 ટી.સ્પૂન લીંબૂનો રસ, તેલ (ગરમ કરેલુ) મીઠું સ્વાદમુજબ, 1 ટે.સ્પૂન ઈનો, 1/4 ટી. સ્પૂન રાઈ, કઢી લીમડો, લીલા ધાણા. 
 
 બનાવવાની રીત : રવાને ચપટી સોડા નાખીને પાણીમાં અડધો કલાક પલાળી મૂકો. પછી તેમાં આદુ-મરચા-લસણનું પેસ્ટ નાખો. લીંબૂનો રસ, 3 ટી.સ્પૂન ગરમ તેલ નાખીને ખૂબ ફેંટો.
 
ઈનો નાખો અને ગ્રીસ પ્લાસ્ટિક ડિશમાં નાખીને 5 મિનિટ માઈક્રો કરો. અથવા એક થાળીમાં તેલ લગાવી તેમાં રવાનુ ખીરું પાથરી એક ઉકળતા પાણીના તપેલા પર મુકો. દસ-પંદર મિનિટ પછી ઉતારી લો અને કાપા પાડી ઠંડુ થવા દો.
 
વઘાર માટે - 1 ટે. સ્પૂન તેલમાં રાઈ, કઢી લીમડો નાખીને તતડાવો, હવે વઘારમાં ઢોકળા નાખી ધાણાથી સજાવો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Holika Dahan 2025: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Holi 2025: હોળી પર દેવી લક્ષ્મીને કરો પ્રસન્ન, જો તમે આ વસ્તુઓ ઘરમાં મુકશો તો ચમકી જશે તમારું ભાગ્ય

Holi 2025: હોળીકા દહન ક્યારે ? જાણો શુભ મુહુર્ત

Holi 2025 Diya Rules: હોળીના દિવસે ક્યાં, કેટલા અને કયા દીવા પ્રગટાવવા જોઈએ?

Holika Dahan Astro Tips- શું આપણે હોલિકા દહનની રાખ ઘરે લઈ જઈ શકીએ? નિયમો જાણો

આગળનો લેખ
Show comments