Webdunia - Bharat's app for daily news and videos

Install App

Oscars 2020 Winners: Parasite એ બનાવ્યો ઓસ્કરનો નવો રેકોર્ડ, Brand Pitt અને Laura Dern ને બેસ્ટ સપોર્ટિંગ એક્ટર્સનો એવોર્ડ

Webdunia
સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (10:30 IST)
. Oscars 2020 Winners: ઓસ્કર 2020(Oscar 2020)માં અભિનેતા બ્રૈડ પિટને ફિલ્મ 'Once Upon A Time In Hollywood'ના માટે બેસ્ટ સપોર્ટિંગ અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. બ્રૈડ પિટ (Brad Pitt)એ એંથની હૉપકિંસ (ધ ટુ પોપ્સ) ટૉમ હૈક્સ  (A Beautiful Day In The Neighbourhood) અને ધ આયરિશમૈન સ્ટાર અલ પચીનો અને જો પેસ્કીને હરાવ્યા છે. બ્રૈડન અનામનુ એલાન તેમના સહ કલાકાર લિયોનાર્ડો ડિકૈપ્રિયો  (Leonardo Decaprio)એ કર્યુ. બીજી બાજુ ગયા વર્ષની સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેત્રી રેજિના કિંગે બ્રૈડ પિટને આ એવોર્ડ આપ્યો. આ વર્ષની લોકપ્રિય લૉરા ડર્ને પણ મેરિજ સ્ટોરી (Marriage Story) માટે સર્વશ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો. 
આ વર્ષના ઓસ્કર એવોર્ડ વિનર લિસ્ટ  (Oscars 2020 Winners List):
 
બેસ્ટ પિક્ચર :  પૈરાસાઈટ (Parasite) ને બેસ્ટ પિક્ચરનો એવોર્ડ. આ સર્વોચ્ચ સન્માન મેળવનારી પૈરાસાઈટ પહેલી વિદેશી ફિલ્મ છે. 
બેસ્ટ એક્ટર  :  જોઆક્વિન ફિનિક્સ  (Joker)
બેસ્ટ અભિનેત્રી : રેની જેલવેગર  (Judy)
બેસ્ટ સપોર્ટિંગ અભિનેત્રી : લૉરા ડર્ન 
બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા - બ્રૈડ પિટ  (Once Upon A Time In Hollywood) 
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે - બોગ જૉન હો, હા જિન (Parasite)
બેસ્ટ અડૉપ્ટેડ સ્ક્રીનપ્લે : ટાઈકા બાઈટિટી (Jo Jo Rabbit)
બેસ્ટ એનિમિટેડ ફીચર - ટૉય સ્ટોરી 4   (Toy Story 4)
બેસ્ટ ડોક્યુમેટ્રી ફીચર - અમેરિકન ફેક્ટરી 
બેસ્ટ ડોક્યુમેટ્રી શોર્ટ - Learning To Skateboard In A Warzone (If You're A Girl) 
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ - The Neighbour's Window
બેસ્ટ એનિમિટેડ શોર્ટ - Hair Love
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈન - Once Upon A Time In Hollywood
બેસ્ટ કૉસ્ટ્યુમ ડિઝાઈન - Little Women
 
બ્રેડ પીટ સિવાય સપોર્ટિંગ એક્ટરનો ઓસ્કર જીતવાની રેસમાં ટોમ હેંક્સ, એન્થની હોપકિન્સ, જો પેસ્કી અને અલ પચીનો જેવા ખ્યાતનામ કલાકારો હતા. બ્રેડે પોતાનો પ્રથમ ઓસ્કર જીતવાની સાથે જ ફિલ્મના કો સ્ટાર લિયોનાર્ડો ડિ કેપ્રિયોને ગળે લગાવ્યો હતો. તેણે પોતાની ઓસ્કર સ્પીચમાં ખાસ ક્વેંટન ટેરેન્ટીનોનો આભાર માન્યો હતો. આ સિવાય બ્રેડે 45 સેકન્ડની સ્પીચ પણ આપી હતી.
 
બેસ્ટ સાઉન્ડ મિક્સિંગનો ઓસ્કર એવોર્ડ માર્ક ટેલર અને સ્ટુઅર્ટ વિલ્સનની જોડીને મળ્યો છે. આ ઓસ્કર તેમને પ્રથમ વિશ્વયુદ્ધ પર આધારિત વોર ફિલ્મ 1917 માટે મળ્યો છે. આ માર્કનો પ્રથમ ઓસ્કર છે. આ પહેલા માર્કને ત્રણ ઓસ્કર નોમિનેશન મળી ચૂક્યા છે. બીજી તરફ સ્ટુઅર્ટને અત્યાર સુધી 6 ઓસ્કર નોમિનેશન મળી ચૂક્યા છે. આ સ્ટુઅર્ટના કરિયરનો પણ પ્રથમ ઓસ્કર એવોર્ડ છે.
 
गुजरात में पिकनिक स्कूल की बस 
 
ગુજરાતમાં વધુ એકવાર પિકનિક પર જતી સ્કૂલ બસના અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોને લઈ જતી લક્ઝરી બસ નવસારીના ચીખલી નજીક પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે બસમાં સવાર 23 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments