Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Coronavirus- તીવ્રતાથી વધી રહ્યા કોરોના વાયરસના કેસ

Coronavirus- તીવ્રતાથી વધી રહ્યા કોરોના વાયરસના કેસ
, બુધવાર, 5 ફેબ્રુઆરી 2020 (10:30 IST)
ચીનથી આવી રહ્યા તાજા આંકડા પાછલા ચોવીસ કલાકમાં કોરોના વાયરસના કેસમાં મોટું ઉછાળ જોવાઈ રહ્યા છે. ચીનમાં આ વાયરસથી પ્રભાવિત લોકોની સંખ્યા ચોવીસ હજાર સુધી પહોંચી ગઈ છે. આ નવા કોરોના વાયરસથી મરનારની સંખ્યા  490 થઈ ગઈ છે. આ વચ્ચે જાપનમાં ઉભા એક ક્રૂજ વહાણ પર સવાર દસા લોકોમાં કોરોના વાયરસના સંક્રમણની તપાસ કરી છે. આ વહાણને જુદો કરી નાખ્યુ છે. આ હાંગકોંગમાં આ વહાણથી ઉતરેલા એક યાત્રીમાં કોરોના વાયરસથી મળતા તેને જુદો કરી નાખ્યુ હતું. વહાણ પર કુળ 3700 લોકો સવાર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Defence expo 2020: આજથી 54 દેશોની કટીંગ એજ સંરક્ષણ તકનીકનો સંગમ, પીએમ મોદી ઉદઘાટન કરશે