Webdunia - Bharat's app for daily news and videos

Install App

World Heart Day- તમારા હાર્ટને રાખવા ઈચ્છો છો સ્વસ્થ તો જરૂર કરો આ 5 સરળ એક્સરસાઈજ

Webdunia
ગુરુવાર, 29 સપ્ટેમ્બર 2022 (08:15 IST)
તમારી દિલને પૂર્ણ રૂપે સ્વસ્થ રાખવા માટે તમને તમારા ડેલી રૂટીનમાં કઈક આ રીતે એક્સરસાઈજેજને જોડવુ જોઈએ જેથી તમે કોઈ પણ પ્રકારની હાર્ટ ડિસીઝથી બચી શકો 
 
ભારતમાં દરેક ચારમાંથી એક મોત કાર્ડિયોવસ્કુલર ડિસીઝના કારણે હોય છે માત્ર અમારા દેશમાં જ નહી પણ આખી દુનિયામાં લોકો દિલથી સંકળાયેલી સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. તેથી તમારા દિલના સ્વાસ્થયને ઈનટેક્સ રાખવાની ગંભીરતાના વિશે જાગરૂકતા ફેલાવવા માટે એક ખાસ દિવસ સમર્પિત કરાયુ છે. અને આ છે વિશ્વ હૃદય દિવસ 
હેલ્દી હાર્ટ માટે એક હેલ્દી લાઈફસ્ટાઈલને વધારવા માટે દર વર્ષે 29 સેપ્ટેમ્બરને આ દિવસ ઉજવાય છે અને તમારા શરીરને આ સૌથી મહત્વપૂર્ણ ભાગને હેલ્દી રાખવાની રીત નિયમિત રૂપથી એક રૂપમાં એક્સસાઈઝ કરવી છે. ડાક્ટરો મુજબ એક ઔસત વ્યક્તિને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એકસરસાઈઝ કરવી જોઈએ. 

હેલ્દી હાર્ટ માટે એક હેલ્દી લાઈફસ્ટાઈલને વધારવા માટે દર વર્ષે 29 સેપ્ટેમ્બરને આ દિવસ ઉજવાય છે અને તમારા શરીરને આ સૌથી મહત્વપૂર્ણ ભાગને હેલ્દી રાખવાની રીત નિયમિત રૂપથી એક રૂપમાં એક્સસાઈઝ કરવી છે. ડાક્ટરો મુજબ એક ઔસત વ્યક્તિને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ એકસરસાઈઝ કરવી જોઈએ. 
 
જુંબા કરવાની કોશિશ કરવી 
એક મજેદાર પણ ઈંટેસ જુંબા ડાંસ સેશનમાં નિપુણ થવુ જરૂરી હોય છે. વજન ઘટાડવા અને શરીરને ટોન કરવા માટે આ એક્સરસાઈહ સ્ટાઈલ ખૂબ સારી છે ડાંસ ફાર્મ કાર્ડિયોવસ્કુલર હેલ્થ વધારે છે અને તનાવને દૂર કરવા અને કાર્ડિનેશનમાં સુધારમાં મદદ કરે છે. 
ફરવુ 
ચાલવ્ય દિલ માટે સૌથી સારી એક્સરસાઈજમાંથી એક ગણાય છે. આ ન માત્ર તમારા કાર્ડિયોવસ્કુલર હેલ્થને જાણવી રાખે છે પણ વજન ઓછુ કરવામાં પણ મદદ કરે છે. 
 
સાઈકલિંગ 
સાઈકલિંગ એક એવી એક્ટિવિટી છે જે સાંધા પર જેંટલ હોય છે આ ફેટ બર્ન કરે છે અને કાર્ડિયોવસ્કૂલર હેલ્થમાં સુધાર કરે છે. 
 
સ્ક્વાટ  
ફિટનેસના દરક ઉત્સાહી લોકોની વચ્ચે સ્કવાટ સૌથી ફેમસ એક્સસાઈટમાંથી એક છે. 
 
રસ્સી કૂદ 
રસ્સી કૂદવુ તમારા કાર્ડિયોવસ્કુલર હેલ્થ માટે ખૂબ સારી છે કારણ કે તે એક્સસાઈજ કરતા સમયે હાર્ટ રેટને વધારે છે. આ ન માત્ર તમારા વધારે કિલો વજન ઓછુ કરવામાં મદદ કરશે પણ હાર્ટ ડિસીઝ અને સ્ટ્રોક થવાની શકયતાને પણ ઓછુ કરશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Christmas 2024- ક્રિસમસ પર નિબંધ

Tulsi Puja- કમુરતામાં તુલસીની પૂજા કરી શકીએ?

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

Kumbh Mela: ક્યારે અને ક્યા થઈ રહ્યુ છે કુંભ મેળાનુ આયોજન, સામેલ થતા પહેલા જાણી લો બધી ડિટેલ

આગળનો લેખ
Show comments