Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડાપણથી લઈને પાચન તંત્ર મજબૂત કરવા સુધી આ શાક આપે છે ગજબના ફાયદા

Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (16:02 IST)
તમે ટીંડોળાનુ શાક તો ખાધુ હશે પણ શું તમે તેના ફાયદા વિશે જાણો છો? આ શાકનો આયુર્વેદિક મહત્વ પણ છે આયુર્વેદમાં તેને બિંબી ફળના રૂપમાં ઓળખાય છે. આમ તો વૈજ્ઞાનિક નામ કોકસીનિયા કૉર્ડિફોલિયા છે. કહેવાય છે કે સૌથી પહેલા આ શાકની ઉપજ અફ્રીકા અને એશિયામાં કરાઈ છે. અત્યારે તો આશરે દરેક જગ્યા મળી જાય છે અને સરળતાથી મળી જાય છે. આ શાકમાં ઘણા પોષક તત્વ અને ખનિજ હોય છે. જે સ્વાસ્થય માટે લાભદાયક હોય છે. તેમાં ઉચ્ચ માત્રામાં ફાઈબર, આયરન, વિટામિન બી 1, વિટામિન બી 2, કેલ્શિયમ, પોટેશિયમ, થાયમિન વગેરે મળે છે. આ શાકનો સેવન સ્વાસ્થય સંબંધી ઘણી સમસ્યાઓથી બચાવી શકાય છે. ગરમીન દિવસમાં આ સરળતાથી મળતી શાક છે. આવો જાણીએ તેના ફાયદાના વિશે...  
 
વજન ઓછું કરવામાં ઉપયોગી આજકાલ જાડાપણ કે વજન વધી જવુ એક સામાન્ય સમસ્યા થઈ છે. જેનાથી ઉબરવા માટે લોકો જુદા-જુદા ઉપાય કરે છે. ટીંડોળાને વજન ઓછું કરવામાં ઉપયોગી ગણાય છે. કારણકે તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જો તમે તમારા ભોજનમાં નિયમિત રૂપથી થોડા ટીંડોળાનુ શાક શામેલ કરો છો તો વજન સંતુલિત કરવામાં મદદ મળી શકે છે. 
 
થાકને દૂર કરે 
ટીંડોળામાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે થાક દૂર કરવામાં મદદ કરે છે. વિશેષજ્ઞ કહે છે કે શરીરમાં આયરનની કમી થાકનો કારણ હોય છે. તેથી આ જરૂરી છે કે તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે 
ટીંડોળાને તમારી ડાઈટમાં શામેલ કરવું. 
 
પાચન તંત્ર સ્વસ્થ રાખે 
ટીંડોળા ફાઈબરથી પરિપૂર્ણ હોય છે. તેથી તેને પાચન તંત્ર માટે સારું ગણાય છે. ટીંડોળાના સેવનથી પાચન તંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. તેનાથા કબ્જ,  ગૈસ, પેટના દુખાવા,  એંઠન અને ઝાડા જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.   
 
આ સમસ્યાઓમાં પણ ફાયદકારી ટીંડોળા
પોટેશિયમથી સમૃદ્ધ હોય છે જેને હૃદય સ્વાસ્થય માટે સારું ગણાય છે. તે સિવાય તેમાં રહેલ કેલ્શિયમ હાડકાઓને મજબૂત બનાવે છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

Kharmas 2024 - કમુરતા ક્યારે છે, કમુરતામાં લગ્ન અને શુભ કાર્ય કેમ થતાં નથી

આગળનો લેખ
Show comments