Publish Date: Tue, 01 Jun 2021 (09:42 IST)
Updated Date: Wed, 09 Jun 2021 (15:42 IST)
ઉપયોગ થઈ રહ્યા સિલેંડરમાં કેટલી ગૈ બચી છે અમે હમેશા તેને હલાવીને ચેક કરવાની કોશિશ કરે છે પણ આ ખોટી રીત છે તેના માટે તમને આ કરવુ
- ઉપયોગ થતા સિલેંડરની ગૈસ ચેક કરવા માટે સૌથી પહેલા એક ભીનુ કપડો કઈ આખા સિલેંડર પર ફેરો.
- થોડીવાર પછી જુઓ
- જ્યાં ભીનુ રહી જાય તો ત્યાં સુધી ગૈસ સિલેંડરમાં છે અને જે ભાગ સૂકી જાય ત્યાની ગૈસની ટાંકી ખાલી છે.