rashifal-2026

અંકુરિત વસ્તુઓથી દુબળાપનની સમસ્યાને દૂર કરો

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (08:36 IST)
આજના સમયમાં વધારેપણું લોકો તમારા જાડાપણની સમસ્યાને લઈને પરેશાન રહે છે અને તેમના વજનને ઓછું કરવા ઈચ્છે છે. પણ કેટલાક લોકો એવા પણ છે કે ઈચ્છીને પણ તેમનો વજનને વધારી નહી શકે  છે અને તેમના દુબળાપનથી પરેશાન રહે છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છે. જેના ઉપયોગથી તમારા દુબળાપનની સમસ્યા સમાપ્ત થઈ શકે છે. 
કાળા ચનામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને આયરન હોય છે. તે સિવાય તેમાં ફાઈબરની પણ ભરપૂર માત્રા હોય છે. અને સાથે જ આ તમારા શરીરની ગ્રોથ કરવામાં પણ સહાયતા કરે છે. 
સોયાના સેવનથી અમારું શરીરમાં પ્રોટીનની ઉણપ પૂરી પાડે છે. 
દૂધમાં ભરપૂર માત્રામાં એવા બધા પોષક તત્વ હોય છે જે , શારીરિક નબળાઈને દૂર કરવાનો કામ કરે છે. 
જો તમે તમારું વજન વધારવા ઈચ્છો છો તો આ ચીજોના યોગ્ય રીતે સેવન કરો. 
વજન વધારવા માટે તમે એને કાચાકે પલાળીને અંકુરિત કરીને ખાઈ શકો છો
સૌથી પહેલા ચણા અને સોયાબીનને રાત્રે સૂતા પહેલા પાણીમાં પલાળી મૂકી નાખો. ત્યારબાદ તેને અંકુરિત કરવા માટે મૂકી નાખો. 
સોયા અને ચણાને પલાળીને ખાવાથી આ જલ્દી પચી જાય છે. 
રોજ સવારે ખાલી પેટ તેને ખાવું. અને ખાવાના 10 મિનિટ પછી 1 ગિલાસ દૂધ પી લો. 
તેના ઉપયોગથી કેટલાક દિવસોમાં તમારું વજન વધવા લાગશે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on 
youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કાકીની હત્યા: ભત્રીજા શિવ પૂજાને નફરત કરતો હતો, તેને ગોળી મારીને સીધો પોલીસ સ્ટેશન ગયો.

અમદાવાદમાં T20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે કરોડોના સટ્ટાનો પર્દાફાશ: 2 ઝડપાયા, 46 વોન્ટેડ

વિદ્યાર્થીના હૃદયમાં પાંચ વાર છરી ઘા, અનેક હુમલાઓમાં તેનું મોત

ઈરાન યુદ્ધને કારણે ભારતને ભારે નુકસાન થયું; દુબઈ બંદર પર શાકભાજી અને ફળો સડી ગયા, 1000 કન્ટેનર ડિલિવરીની રાહ જોઈ રહ્યા છે

પંજાબના લગ્નનો વીડિયો વાયરલ, વેઈટર નહીં પણ રોબોટ પીરસતો હતો

વધુ જુઓ..

ધર્મ

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થી નાં આ ઉપાય બનાવી દેશે બધા બગડતા કામ, જીવણનાં બધા અવરોધો થશે દૂર

Aaj nu panchang - આજનુ પંચાગ- 6 માર્ચ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

શનિ ચાલીસા - Shani Chalisa Gujarati

આગળનો લેખ
Show comments