suvichar

વાંચવાની ટેવ બુદ્ધિને વિકસિત કરે છે. જાણો વાંચવાના 10 ફાયદા

Webdunia
શુક્રવાર, 31 મે 2019 (14:10 IST)
તમે પણ જાણો છો વ્યાયામ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. તેથી લોકો જિમ ક્લબમાં જાય છે પણ શું તમે ક્યારેય મગજની કસરત વિશે કંઈ વિચાર્યું છે. જો નહી તો  આજે અમે તમને જણાવીશુ મગજની કસરત કેવી રીતે થાય છે. તેનો સૌથી સરળ ઉપાય છે ચોપડી વાંચવી જી હા મે અમે તમને વાંચવાના ફાયદા જણાવીશુ જો તમે  પણ એક પ્રભાવશાળી લીડર બનવા ઈચ્છો છો અને તમારી છવિ બનાવવા ઈચ્છો છો તો આજે અમે તમને જણાવીશુ વાંચવાના ફાયદા 
વાંચવાની ટેવ તમારી બુદ્ધિને વિકસિત કરે છે. 
વાંચવાની ટેવ તમારા મગજને હમેશા તાજો બનાવી રાખે છે. 
જો તમે તમારી vocabulary માં improvement કરવા ઈચ્છો છો તો  એ પણ વાંચવાથી સ્ટ્રાંગ થાય છે. 
વાંચવાની ટેવ તમને તમારા  life goalને મેળવવા માટે પ્રોત્સાહિત કરે છે. 
આ તમને વધારે સમજદાર બનાવે છે. 
વાંચવાની ટેવ તમને નવી-નવી વસ્તુઓ શીખવાડે છે અને તમને તમારા મિત્રોથી આગળ રાખે છે. 
ચોપડી વાંચવા અને લખવાથી મગજને તેજ રાખી શકાય છે અને વૃદ્ધાવસ્થામાં સ્મરણ શક્તિને નબળુ થવાથી રોકી શકાય છે. 
ચોપડી વાંચવાની ટેવ તમને તનાવમુક્ત રાખે છે. 
વાંચવાથી Self confidence મજબૂત થાય છે. 
તો વાંચીને તમારી લીડરશિપને વધારવાના સરળ ઉપાય કરી શકો છો. તેથી કઈક પણ થઈ જાય દરરોજ થોડો સમય Books વાંચવા માટે કાઢો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

વધુ જુઓ..

ધર્મ

Amalaki Ekadashi 2026: આમલકી અગિયારસ ક્યારે છે ? જાણો તેનુ મહત્વ,પારણ ટાઈમ અને વ્રત કથા

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

આગળનો લેખ
Show comments