ગરમીમાં લોકો સત્તુ પીવાને સલાહ ખૂબ આપે છે. તેના અનેક ફાયદા પણ છે. આયુર્વેદના માહિતગાર મુજબ આવો જાણીએ સત્તુ પીવાના ફાયદા
સત્તુ પીવાના ફાયદા
1. સત્તુ પીવાથી ડાયાબીટિસ અને બીપી નિયંત્રણમાં રહે છે. સત્તુમાં લીંબુ, મીઠુ અને જીરુ નાખીને પીવાથી બીપી વધતુ નથી.
2. સત્તુ લૂ લાગવાથી પણ બચાવે છે. ગરમીમાં જો સત્તુ પી ને બહાર નીકળો તો લૂ નથી લાગતી
3. સત્તુ જાડાપણાથી પણ દૂર કરે છે. સત્તુ પીવાથી પાચન ઠીક રહે છે અને એસિડીટી થતી નથી.
4. ગરમીમાં ચક્કર આવવાની ફરિયાદ પણ લોકોને થાય છે. રોજ સત્તુ પીવાથી ઉલ્ટી ઉબકા આવતા નથી અને શરીરની કમજોરી પણ દૂર થાય છે.
4. गर्मियों में मिचली आने की भी शिकायत लोगों को होती है। रोज सत्तू पीने से उल्टी रुकती है और शरीर की कमजोरी भी दूर होती है।