rashifal-2026

Health Care- શું તમે જાણો છો અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી હોય છે આ 5 ફાયદા

Webdunia
બુધવાર, 8 એપ્રિલ 2020 (13:21 IST)
કરવો એને સામાન્ય રીતે શ્રદ્ધા અને ભક્તિ સાથે જ જોડીને જોવામાં આવે છે. 
બીજી બાજુ કેટલાક એવા પણ લોકો છે જે એવુ સમજીને વ્રત કરે છે કે આ બહાને તેમનુ વજન ઓછુ થઈ જશે પણ ખૂબ ઓછા લોકો જાને છેકે વ્રત કરવુ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારી છે. વ્રત કરવાથી શરીરની અંદર રહેલા ઝેરીલા પદાર્થો સાફ થઈ જાય છે.
આ સાથે જ પાચન ક્રિયા પણ પહેલા કરતા સારી થઈ જાય છે.આ છે એ 9 કારણો જેના આધાર પર આપણે કહી શકીએ છીએ કે વ્રત કરવાથી વય વધે છે.
1. અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી દરમિયાન ફેટ બર્નિંગ પ્રોસેસ ઝડપી થઈ જાય છે. જેનાથી ચરબી ઝડપથી પીઘળવી શરૂ થઈ જાય છે.
2. ફેડ સેલ્સ લૈપ્ટિન નામનુ હાર્મોન સ્ત્રાવિત કરે છે. ભૂખ્યા રહેવા દરમિયાન ઓછી કેલોરી મળવાથી લૈપ્ટિનની સક્રિયતા પર અસર પડે છે અને વજન ઓછુ થાય છે.
3.અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી કેટલાક જરૂરી પોષક તત્વોને લેવા જરૂરી છે. નહી તો વ્રત કરવુ તમારી માટે તકલીફદાયક બની શકે છે. વ્રત પછી તમે જ્યારે પણ કશુ ખાવાનો પ્રયત્ન કરો તો કોશિશ કરો કે તે ફેટથી ભરેલુ ન હોય પણ પૌષ્ટિક હોય.. નહી તો વજન ઘટવાને બાલે વધશે.
4. અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહેવાથી નવી રોગ પ્રતિરોધક કોશિકાઓ બનવામાં મદદ મળે છે. યૂનિવર્સિટી ઓફ સાઉથ કૈલીફોર્નિયાના વિશેષજ્ઞોનુ માનીએ તો કેંસરના દર્દીઓ માટે ભૂખ્યુ રહેવુ લાભકારી હોય છે. ખાસ કરીને એ દર્દીઓ માટે જે કીમોથેરેપી લઈ રહ્યા છે.
5.  શરીરની અંદરની ગંદકીને સાફ કરવા અને પાચનક્રિયાને સારી બનાવવા માટે તમે ક્યારેય પણ સુવિદ્યામુજબ વ્રત કરી શકો છો.
6 . અનેક અભ્યાસોમાં જોવા મળ્યુ છે કે થોડા સમય માટે  કરવાથી મેટાબૉલિક રેટમાં 3 થી 14 ટકા વધારો થાય છે. જો ખરેખર આવુ છે તો તેનાથી પાચનક્રિયા અને કૈલોરી બર્ન થવામાં ઓછો સમય લાગશે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

T20 World Cup 2026 - જીત પછી વિજય પરેડ થશે, BCCI આ મેગા ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યું છે!

જયશંકર આજે મધ્ય પૂર્વ સંકટને સંબોધવા માટે ભારતની યોજના જાહેર કરશે.

બિહાર - ટીમ ઈંડિયાની વિકેટ પડતા ખુશીથી ચીસો પાડવા માંડ્યો યુવક, લોકોએ એટલો માર્યો કે થયુ મોત

All England Open 2026 - લક્ષ્ય સેન 2019 એશિયન ગેમ્સના ફાઇનલમાં પહોંચ્યો હતો, તેણે 1.37 કલાક ચાલેલા મુકાબલામાં કેનેડિયન ખેલાડીને હરાવ્યો હતો.

Char Dham Yatra 2026 - ચાર ધામ યાત્રા માટે ઉચ્ચ તકનીકી સુરક્ષા, 1,600 સીસીટીવી કેમેરા દરેક ગતિવિધિ પર નજર રાખશે.

વધુ જુઓ..

ધર્મ

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 10 માર્ચ

Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ

Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ

આગળનો લેખ
Show comments