ટાઈટ બેલ્ટ બાંધો છો તો સાવધાન, કેંસર સુધી થઈ શકે છે તમને

મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (08:38 IST)
ટાઈટ બેલ્ટ પહેરવાની ટેવ બધને હોય છે. પણ ઘણી વાર બાળપણની આ ટેવ રોગી કરી શકે છે. ટાઈટ બેલ્ટ બાંધવી ઘણી વાર ગંભીર રોગની ચપેટમાં લઈ શકેછે. હવે તમે વિચારો કે ટાઈટ બેલ્ટ પહેરવાથી કયાં રોગ થઈ શકે છે. અમે તમને જણાવીએ છે કે ટાઈટ બેલ્ટ પહેરવાને લઈને જુદા-જુદા શોધ કર્યા છે. જેમાં ઘણા ચોકાવનાર પરિણામ સામે આવ્યા છે. 
સ્કાટિશ શોધ પ્રમાણે જાડા લોકો કે ટાઈટ બેલ્ટ પહેરે છે તેના પેટ અને ભોજનની નળી હોય છે તેના વાલ્વના વચ્ચે વધારે દબાવ પડવા લાગે છે. એવા લોકો એસિડ 
 
રોફલ્કસ જેવી પરેશાનીથી જૂઝે છે. એસિડ રિફલક્સના કારણે પેટમાં બનતું એસિડ ઉપરની તરફ ચાલ્યું જાય છે. જેનાથી ગળાની કોશિકાઓ ખરાબ થવા લાગે છે કે પછી આ કેંસરનો રૂપ પણ લઈ શકે છે. 
 
પ્રભાવિત હોય છે ફર્ટિલિટી 
તેનાથી પ્રજનનમાં કમી આવી શકે છે. જેનાથી ઈનફર્ટીલિટીનો ખતરો વધી શકે છે. હકીકતમાં ટાઈટ બેલ્ટ પહેરવાના કારણે પેલ્વિક ક્ષેત્ર પર દબાણ પડે છે જે ફર્ટિલિટી ને પ્રભાવિત કરે છે. આ સ્પર્મ કાઉંટ ઓછા હોવાના કારણે બની શકે છે. તે સિવાય કમરની આસપાસ પ્રેશર બનવાથી તમને પગમાં સોજાની સમસ્યા પણ આવી શકે છે.  
 
ટાઈટ બેલ્ટ પહેરવું તમને હર્નિયા જેવી ગંભીર રોગના પણ શિકાર બનાવી શકે છે. હાયલટ હર્નિયાની સ્થિતિમાં પેટના ઉપરી ભાગ તેમના ડાયફ્રામના નબળા હોવાના કારણે ડાયાફ્રામથી બહાર નિકળી આવે છે. જેના કારણે આ તમને અંદર બનતા એસિડને રોકી નહી શકતું. આ એસિડ પેટની નળીમાં પહોંચીને બળતરા પેદા કરે 
 
છે. જેનાથી અમારા છાતીમાં બળતરા અને તેજ્જ દુખાવો હોય છે. 
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ ડિસ્પોજલ વાસણનો ઉપયોગ બની શકે છે કેંસરનો કારણ