Publish Date: Fri, 01 Nov 2019 (11:34 IST)
Updated Date: Fri, 01 Nov 2019 (11:38 IST)
શું તમે આભાસ કર્યું છે કે અચાનક ઉઠતા-બેસતા કે ચાલતા ફરતા તમને સાંધાથી ક્યારે કટ-કટની આવાજ આવી હોય? જો આવું ઘણી વાર થયું છે તો તેને અનજુઓ કદાચ ન કરવું. આ હાડકાઓથી સંકળાયેલી ગંભીર સમસ્યાનો સંકેત થઈ શકે છે. હાડકાઓથી આ રીતની વાર -વાર આવાજ આવતા પર ડાક્ટરથી સલાહ કરવી. સાથે જ નીચે જણાવેલ વસ્તુઓપનો સેવન કરવાથી તમને સમસ્યાથી રાહત મેળવવામાં મદદ મળશે.
1. મેથીદાણા- મેથા દાણાનો સેવન હાડકાઓ માટે ફાયદાકારી હશે. તેના માટે રાત્રે અડધી ચમચી મેથી દાણા પાણીમાં પલાળી, પછી સવારે મેથી દાણાને ચાવી-ચાવીને ખાવું સાથે જ તેનો પાણીને પણ પીવી લો. નિયમિત રૂપથી આવું કરતા પર હાડકાઓથી આવાજ આવવી બંદ થવામાં મદદ મળશે.
2. દૂધ પીવો- હાડકાઓથી કટ-કટની આવાજ આવવાનો અર્થ આ પણ થઈ શકે છે કે તેમાં લુબ્રિકેંટની કમી થઈ હોય. હમેશા ઉમ્ર વધવાની સાથે-સાથે આ સમસ્યા વધવા લાગે છે. તેથી શરીરને પૂરતી માત્રામાં કેલ્શિયમ આપવું ખૂબજ જરૂરી છે. કેલ્શિયમના બીજા સ્ત્રોત લેવા સિવાય ભરપૂર દૂધ પીવું.
3. ગોળ અને ચણા ખાવો- શેકેલા ચણાની સાથે ગોળનો પણ સેવન શરીર માટે ફાયદાકારી ગણાય છે. શેકેલા ચણામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, આયરન અને વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. દિવસમાં એક વાર શેકેલા ચણા જરૂર ખાવું. તેનાથી હાડકાઓની નબળાઈ દૂર થઈ જશે અને કટ-કટની આવાજ આવવી પણ બંદ થઈ જશે.