Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્મોકિંગ છોડવવા કે છોડવા ઈચ્છો છો તો અજમાવો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 31 મે 2018 (00:13 IST)
સ્મોકિંગ એક પ્રકારનો નશો છે એક એવો નશો જેની ટેવ સરળતાથી છૂટતી નથી. જો તમે તમારી કે કોઈની  સ્મોકિંગ છોડાવવા ઈચ્છો છો તો આ ઉપાય ટ્રાય કરો. 
 

* તજ- સિગરેટ પીવાને બદલે તજને મોઢામાં મુકી રાખો અને તેને ચૂસતા રહો. આવું કરવાથી તમને મદદ મળશે. 

* કોપર(પિત્તળ)ના ગ્લાસ કે જારમાં રાખેલ પાણી પીવાથી શરીરમાં જામેલ પ્રદૂષિત પદાર્થ નીકળી જાય છે અને  સાથે તંબાકૂ ખાવાની ઈચ્છા પણ ધીમે-ધીમે ઓછી થઈ જાય  છે. 
health

* દરરોજ રાત્રે ત્રિફળા ખાવાથી તમારી તંબાકૂ ખાવાની ટેવ સુધરી જશે. 

* તુલસીના પાન ચાવવાથી તંબાકૂ ખાવાનું મન નહી થાય. તમે દરરોજ સવારે સાંજે 2-3 તુલસીના પાન ખાવા  જોઈએ. 

* તંબાકૂની ટેવને છોડાવવા માટે જળનેતિ ક્રિયા બહુ લાભકારી હોય છે. તમે એને એક વાર સવારે અને એક વાર  સાંજે જરૂર કરવી પડશે. 
* અશ્વગંધાના સેવનથી પણ સ્મોકિંગની ટેવ સુધારી શકાય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments