Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામ

ભોજન પછી ભૂલીને પણ ન કરવું આ 5 કામ
, મંગળવાર, 29 મે 2018 (00:49 IST)
ઘણી વખત  ખોટા ફૂડ કોમ્બિનેશનના કારણે હેલ્થ પ્રોબ્લેમનો સામનો કરવો  પડે છે. આથી ગેસ અને કબજિયાત  થઈ શકે છે. ઘણા ફૂડ કોમ્બિનેશન સ્કિન પ્રોબ્લેમ અને વધતા વજનના કારણે બને છે. જાણો આવા જ ખોટા ફૂડ કોમ્બિનેશન વિશે જે આપણે અવાઈડ કરી શકીએ.  
 
ઠંડુ પાણી- ભોજનના તરત બાદ પાણી પી શકો છો પણ બહુ વધારે ઠંડુ પાણી તમારા આરોગ્યને નુકશાન પહોંચાડી શકે છે. આ ધમનિઓને બ્લૉક પણ કરી શકે છે. 
 
ભોજન પછી તરત જ ધુમ્રપાન ન કરવું 
ઘણા લોકો ખત્મ કર્યા પછી સિગરેટ સળગાવી લે છે . ભોજન પછી ધુમ્રપાન કરવા પણ આરોગ્યને ખરાબ કરે છે ભોજન પછી એક સિગરેટ દિવસભરની 10 સિગરેટ સમાન નુક્શાન પહોંચાડે છે. 
 
ચા - ભોજન પછી ચા પીવાથી પાચન સારી રીતે નહી થાય. ચા પીવી હોય તો ગ્રીન ટી પી શકો છો . આ ડાઈજેશનમાં મદદ કરશે. 
 
ફળ- અમારામાંથી બહુ ઘણા લોકોને ભોજન પછી ફળ ખાઈએ છે આયુર્વેદમાં આ એક ખોટી ટેવ ગણાય છે તેનાથી ભોજનની સ્વભાવિક પાચન ક્રિયા બાધિત હોય છે. 
 
સૂવું - ઘરમાં રહેતી મહિલાઓમાં જાડાપણ અને મધુમેહના આ સૌથી મોટું કારણ છે કે એ ભોજન પછી તરત જ સૂઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Power Yogaના ફાયદા વિશે જાણો.. વજન ઉતારવામાંં સટીક ઉપાય(See Video)