suvichar

ઉનાડામાં કાચી કેરીનો ઠંડુ શરબત પીવાના 5 આરોગ્ય ફાયદા તમે પણ જાણો

Webdunia
મંગળવાર, 20 એપ્રિલ 2021 (12:32 IST)
ઉનાડામાં મૌસમમાં આવતા જ કેરીની આવક પણ શરૂ થઈ જાય છે અને તેના સ્વાદિષ્ટ વાનગીનો સમય પણ. ચટણી સિવાયના સૌથી સ્વાદિષ્ટ વ્યંજનમાં શામેળ છે કેરીના પના. સ્વાદમાં તો આ મજેદાર જ છે, ગરમીથી બચવા માટે અને આરોગ્યના બીજા લાભ મેળવવા માટે પણ આ સરસ છે. 
 
1. કેરીના પના કે કાચી કેરીનો બાફલો ગરમીના દુષ્પ્રભાવથી બચવામાં ખૂબ ફાયદાકારી છે. આ તમને લૂ થી બચાવશે અને શરીરમાં તરળતા બનાવી રાખવામાં મદદગાર થશે. 
 
2. ગર્મીના દિવસોમાં તેનો દરરોજ ઉપયોગથી પેટની સમસ્યાઓથી દૂર રાખશે અને પાચનક્રિયાને દુરૂસ્ત રાખવામાં પણ સહાયક થશે. આ એક સરસ પાચક પેય છે. 
 
3. પેટની ગરમીને ખત્મ કરવાની સાથે આ પાચક રસના નિર્માણમાં પણ મદદ કરે છે. 
 
4 . વિટામિન સી થી ભરપૂર હોવાના કારણે આ તમારી પ્રતિરોધક ક્ષમતામાં વધારો કરે છે અને ઘણી સ્વાસ્થય સમસ્યાઓથી તમારી રક્ષા કરે છે. 
 
5 . ટીબી, એનિમિયા, હૈજા જેવા રોગો માટે આ ટાનિકની રીતે કામ કરે છે. સાથે જ પરસેવમાં શરીરથી નિકળનારી સોડિયમ અને જિંકનો સ્તર પણ બનાવી રાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં તેજી! સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે તેજી

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે; જાણો સોના અને ચાંદીના ભાવ ક્યાં સુધી ઘટી શકે છે

દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઈમેલ દ્વારા મળી

US-Israel Iran War- અમેરિકાની મુખ્ય તેલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ

કોલંબિયામાં ટેકઓફના થોડા સમય પછી લશ્કરી વિમાન ક્રેશ થયું; 100 થી વધુ લોકો સવાર હતા, ઘણા લોકોના મોતની આશંકા

વધુ જુઓ..

ધર્મ

સંત મેકરણ દાદા ની સમાધિ ક્યાં આવેલી છે

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 25 માર્ચ

Chaitra Navratri Upay: નવરાત્રીના છઠ્ઠા દિવસે કરો આ ખાસ ઉપાય, મનપસંદ જીવનસાથી જોઈએ કે કરિયરમાં પ્રગતિ, માતા કાત્યાયની આપશે આશિર્વાદ

Aaj nu panchang -આજનુ પંચાંગ -24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

આગળનો લેખ
Show comments