Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 23 April 2025
webdunia

વૈજ્ઞાનિકોનો દાવો- જીભ અને મોઢું સૂકાવવું એ પણ કોરોનાના લક્ષણ

corona virus symptoms
, મંગળવાર, 20 એપ્રિલ 2021 (10:16 IST)
સરકારી આંકડો મુજબ દેશમાં પોણા બે લાખ લોકોના જીવન લઈ લીધા કોવિડ 19ના નવા લક્ષણ સતત સામે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ સંસ્થાનના આશરે અડધા દર્દીઓમાં આ લક્ષણોના ઉલ્લેખ કર્યુ છે. તેમાંં મોઢું સૂકવું મુખ્ય છે જેને મેડિકલ વિજ્ઞાનની ભાષામાં જેરોસ્ટોમિયા કહેવાય છે. આ સંક્રમણના શરૂઆતી સમયના મુખ્ય લક્ષણ થઈ શકે છે. ત્યારબાદ આવતા કેટલાક દિવસોમાં દર્દીમાં તાવ, ગળામાં દુખાવા જેવા લક્ષણ વિકસિત હોય છે. ડાક્ટરો મુજબ સૂકા મોઢાના કારણ શરીરમાં લાર પેદા કરવાની ક્ષમતા ઓછી થવી છે. લારના કારણે આપણા  મોઢુ ખરાબ બેક્ટીરિયા અને બીજા તત્વોથી બચાવ કરે છે અને પાચન પ્રક્રિયા પણ શરૂ કરે છે. 
 
જીભ સૂકવી પણ શામેલ- જીભ સૂકવી પણ લક્ષણોમાં શામેલ થઈ શકે છે. આ પણ લાર ન બનવાના કારણે થઈ રહ્યો છે. આ સમયે જીભ સફેદ થઈ શકે છે કે આ પર સફેદ પેચ બની શકે છે. 
 
તપાસમાં ઉપયોગ લક્ષણ- વૈજ્ઞાનિકોનો માનવુ છે કે શરૂઆતી લક્ષણ તપાસ અને દર્દીની સારવાર શરૂ કરવામાં ઉપયોગી સિદ્ધ થઈ શકે છે. તેનાથે રોગ ફેલવાથી પણ રોકી શકાય છે. 
 
ભોજન કરવામાં મુશ્કેલી 
આવા લક્ષણ વાળા લોકોને ભોજન કરતા સમયે પરેશાની આવી રહી છે. લાર ન  થવાથી સૂકા મોઢા ભોજન ચાવવુ મુશ્કેલી કરી રહ્યો છે. સાથે જ બોલવામાં સૂકા મોઢાથી મુશ્કેલી થઈ રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diabetes ના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે આ ફળ, તરત વધારી નાખે છે બ્લડ શુગર લેવલ