Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે ઉંઘરસ સૂવા નહી દે તો ફૉલો કરો આ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 27 ઑક્ટોબર 2017 (11:08 IST)
મૌસમમાં ફેરફારના કારણે વાતાવરણ કે પછી હવામાં નમીના કારણે ગળા ખરાબ , શરદી , જુકામ , ઉંઘરસની સમસ્યા થઈ જાય છે. ઘણી વાર તો આખુ દિવસ ખાંસી ઠીક રહે છે પણ રાત્રે પથારી પર જતાં જ વધી જાય છે. આથી ઉંઘ તો ખરાબ હોય છે અને પસલિઓમાં દુખાવા પણ શરૂ થઈ જાય છે. તમે પણ આ 
રીતે રાત્રે થતી ખાસીથી પરેશાન છો તો આ વાતોનો ધ્યાન રાખવું. 
1. કોગળા કરો- રાત્રે પથારી પર જતા પહેલા હૂંફાણા પાણીથી કોગળા કરો. એનાથી ગળામાં થઈ રહી ખરાશમાં રાહત મળે છે અને ખાંસી પણ નહી આવે. દરરોજ કોગળ અકરવાથી થોડા જ દિવસોમાં ખાંસી ઠીક થઈ જશે. 
 
2. હર્બલ ચા- એલર્જી હોવાની પરેશાની થઈ શકે છે. રાત્રે એક એક કપ હર્બલ ચા પીવાથી પણ ખાંસી નહી આવશે અને ઉંઘ પણ સારી આવે છે. 

3. સૂવાના તરીકો બદલવું- રાત્રે સૂતા સમયે કરવટ બદલતા રહેવું. એક દિશામાં સૂતા રહેવાથી પણ ખાંસી આવે છે. આ સિવાય તેમના આસ-પાસ સાફ-સફાઈ રાખવી. 
4. રાત્રે ન ખાવું દહીં- રાત્રેના સમયે દહીં ખાવાથી પરેજ કરવું. રાત્રે તેને પચાવવામાં પણ પરેશાની હોય છે અને તેનાથી ખાંસી પણ વધે છે. 

5. હૂંફાણા પાણી- શરદીના મૌસમમાં ઠંડા પાણીની જગ્યા ગર્મ પાણીનો જ સેવન કરવું. એનાથી ગળાને રાહત મળે છે. અને રાત્રે આવતી ખાંસીની પરેશાની થી પણ છુટકારો મળે છે. 
6. ડૉકટરી સલાહ - એક અઠવાડિયાથી વધારે ખાંસી આવી રહી હોય તો ડાકટરી સલાહ લેવી. પોતે ઈલાજ કરવાથી જગ્યા કોઈ સારા ડોકટરથી સંપર્ક કરવું. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Satyanarayan katha samagri- સત્યનારાયણ કથા સામગ્રી

Margashirsha amavasya 2024- માર્ગશીર્ષ અમાવસ્યા પર કરો ભગવાન સત્યનારાયણની કથા, જાણો પૂજાની રીત

Masik Shivratri- માસિક શિવરાત્રીના દિવસે આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, તમને બીમારીઓથી મળશે રાહત.

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત્ત દયાળ (જુઓ વીડિયો)

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

આગળનો લેખ
Show comments