rashifal-2026

જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો, આ ઉપાય છે તમારા માટે

Webdunia
ગુરુવાર, 23 મે 2019 (00:50 IST)
દિવસ દરમિયાનની ભાગદોડનો થાક ઉતારવા માટે જરૂરી છે રાતની નિરાંતની ઉંઘ. પરંતુ ખુબ જ ઓછા લોકો હોય છે જેમનો રાત્રે આવી ઉંઘ મળે છે. જો તમારે નિરાંતની ઉંઘ જોવતી હોય તો થોડીક નીચે આપેલી બાબતો પર અમલ કરી જુઓ... 
* સુતા પહેલાં તમારી પસંદગીનું કોઈ પણ એક ગીત સાંભળો. 
 
* સુવા માટેનો એક સમય નક્કી કરો. દરરોજ રાત્રે એક જ સમયે સુવાની આદત પાડો. 
 
* સુતા પહેલાં પોતાની પસંદગીનું કોઈ પણ એક પુસ્તક વાંચો. 
 
* સારી ઉંઘ લેવા માટે સુતા પહેલાં સ્નાન કરો. 
 
* હળવો વ્યાયામ કરો. 
 
* સુતા પહેલાં ખાંડવાળી વસ્તુઓ ન ખાશો અને કોફી કે ચાનું પણ સેવન ન કરશો. 
 
* શ્વસન સંબંધી વ્યાયામ કરો જેનાથી તમને માનસિક સંતોષ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનના નાતાન્ઝ પરમાણુ સુવિધા પર કર્યો હુમલો

"રામ વગર રમઝાન નહી",જયપુરમાં ઈદ પર હિન્દુઓએ મુસ્લિમો પર વરસાવ્યા ફૂલ

'હવે સમય વેડફવાનો નથી': IPL 2026 પહેલા વિરાટ કોહલીનો RCBના સાથી ખેલાડીઓને કડક સંદેશ

શું મધ્ય પૂર્વ યુદ્ધનો અંત આવશે? અમેરિકાએ લીધો યુ-ટર્ન, ઈરાની તેલના વેચાણ પર આપ્યું નોંધપાત્ર ડિસ્કાઉન્ટ

ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ: અદાણીના મેગા પ્રોજેક્ટથી 1 લાખ નવી નોકરીઓ અને રૂ. 10 લાખ કરોડનું રોકાણ

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

Chaitra Navratri 2026: મા ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિના ત્રીજા દિવસે કરો આ 5 મંત્રોનો જાપ, બધા વિધ્ન અવરોધો થશે દૂર

Eid Mubarak 2026: ઈદ પર તમારા પ્રિયજનોને મોકલો ઈદ મુબારકની સુંદર શાયરીઓ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

આગળનો લેખ
Show comments