Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શું તમને પણ ભોજન કર્યા પછી ઉંઘ આવે છે તો જાણો શું છે કારણ

શું તમને પણ ભોજન કર્યા પછી ઉંઘ આવે છે તો જાણો શું છે કારણ
, મંગળવાર, 25 જૂન 2019 (05:56 IST)
ભોજન કર્યા પછી ખાસ કરીને લંચ કર્યા પછી ઘણા લોકોકી સાથે આવું હોય છે કે તેને બહું ઉંઘ આવે છે શું તમારી સાથે પણ આવું હોય છે? જો હા તો શું તમે જાણો છો આવું શા માટે હોય છે? આવો અમે તમને જણાવીએ છે સરળ ભાષામાં તેને ફૂડ કોમા કહીએ છે. 
- જ્યારે તમે વધારે કાર્બોહાઈડ્રેટ વાળી વસ્તુઓ ખાવો છો તો તેનાથી શરીરમાં ઈંસુલિનની માત્રા વધી જાય છે. આવું થતા પર ઈંસુલિન કેટલાક એવા તત્વ બને છે 
 
જે સીધા બ્રેનમાં જઈને તમને એક સારું અનુભવ કરાવે છે જેનાથી ઉંઘ આવવા લાગે છે. 
 
- ભોજન જેટલો વધારે હેવી હોય છે, ઈંસુલિન પણ તેટલું વધારે બને છે. 
 
- એક્સપર્ટ મુજબ એવી સ્થિતિમાં અમે પોતે જ તેમના ખાન -પાન પર નજર રાખવાની જરૂર છે જેથી પૂરી પ્રોસેસ કંટ્રોલમાં રહે અને ભોજન પછી પણ ઉંઘ ન આવે. 
 
- પોતાને ખાનપાન પર નજર રાખવાના પ્રથમ ઉપાય છે કે જરૂરતથી વધારે ન ખાવું. લંચ હળવું કરવું અને થોડી થોડી વારમાં કઈક ન કઈક ખાતા રહેવું જેથી એક 
 
વારમાં વધારે ન ખાઈ શકીએ. 
 
- બીજો આ છે કે વધારે કાર્બોહાઈડ્રેટ અને ફેટ વાળી વસ્તુઓ ઓછી ખાઈને દરેક રીતના ન્યૂટ્રિએંટસથી ભરપૂર વસ્તુ ખાવી. 
 
- ભોજન પછી થોડા આંટા પણ મારવું જરૂરી હોય છે. 
 
- આમતો ડિનર પછી પણ આવું હોય છે. પણ રાતમાં સૂવો અમારી દૈનિક ક્રિયામાં શામેલ છે તો આ વાતની લાગણી અમે ઓછી હોય છે અને બપોરે અમે આ 
 
જોવાય છે કે અત્યારે તો અડધો દિવસ બાકી છે. 
 
- ડાયબિટીક પેશેંટસને આ વાતની કાળજી રાખવાની વધારે જરૂર હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાવધાન- તાંબાના વાસણમાં મૂકેલી આ વસ્તુઓનો સેવન થઈ શકે છે ખતરનાક