Webdunia - Bharat's app for daily news and videos

Install App

હળદર અને આદુંની ગુણકારી ચાના 6 આરોગ્ય ફાયદા

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (00:31 IST)
ઋતુ બદલવાની સાથે રોગનો ખતરો વધવા માંડે  છે. તાવ, ખાંસી-શરદી, શરીરનો દુ:ખાવો, માથાનો દુખાવો, અપચો, ઉલ્ટી, ઝાડા થવા સામાન્ય વાત છે એવામાં તમારા કિચનમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે કોઈ દવા કરતા ઓછી નથી. જી આજે અમે વાત કરી રહ્યા છે હળદર અને આદુંની. 
 
સૌંદર્યને નિખારવા માટે ઘણી વાર તમને હળદરનો ઉપયોગ કર્યો હશે. શું તમે જાણો છો કે હળદર તમારા પૂરા શરીરને રોગથી પણ બચાવે  છે. હળદર અને આદુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 
 
કેવી રીતે બનાવશો હળદર-આદુંવાળી ચા 
 
એક પેનમાં પાણી લઈને તેને ઉકાલો. આ પાણીને ઉકાળ્યા બાદ તેમાં હળદર, આદું, ખાંડ આ બધાને મિક્સ કરી લો. ધીમા તાપે 10 મિનિટ ઉકાળો. હવે તેને ગાળીને મધ મિક્સ કરી પીવો.  
૧. હળદરમાં કરકુયુમિન નામનું રસાયણ  હોય છે. જે દવાના રૂપમાં કામ કરે છે અને આ શરીરનો સોજો ઘટાડવમાંં  સહાયક હોય છે. 
૨. જો તમે સવારે ઉઠીને ગરમ પાણીમાં હળદર મિક્સ કરી પીવો તો મગજ માટે સારું છે. 
૩. હળદર એક તાકતવર એંટીઓક્સીડેંટ છે જે કેંસર પૈદા કરતી કોશિકાઓથી સામે લડે છે. 
૪. રિસર્ચ મુજબ હળદર દરરોજ ખાવાથી પિત્ત વધુ  બને છે. એનાથી ભોજન આરામથી પચી જાય છે. 
૫. હળદરવાળું પાણી પીવાથી લોહી થીજી જતુ નથી અને આ લોહીને સાફ કરવામાં પણ મદદગાર હોય છે. 
૬. હળદર અને આદુ તમારા હ્યદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Guruwar Sindoor- મહિલાઓએ ગુરુવારે પતિના હાથ પર સિંદૂર કેમ લગાવવું જોઈએ, શાસ્ત્રોમાં શું છે તેનું સ્થાન

Pradosh Vrat: 28 નવેમ્બરે ગુરુ પ્રદોષ વ્રત, આ દિવસે કરો આ સરળ ઉપાય, શિવની કૃપાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂરી

Pradosh Vrat- નવેમ્બરના છેલ્લા પ્રદોષ વ્રત પર આ ખાસ વસ્તુને મંદિરમાંથી ઘરે લાવો, તમને બધી સમસ્યાઓથી રાહત મળશે

માગશર મહિનાના ગુરુવાર ની આરતી

Utpanna Ekadashi - ઉત્પત્તિ એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments