Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર 11000 રૂપિયામાં બુક કરાવી શકો છો Maruti MPV XL 6, કિમંત 9.79 લાખ રૂપિયા

Webdunia
ગુરુવાર, 22 ઑગસ્ટ 2019 (10:26 IST)
મારૂતિ સુઝુકીએ પોતાની પ્રીમિયમ MPV XL 6ને બજારમાં લોંચ કરી દીધી.  જેને 9.79 લાખ રૂપિયાની શરૂઆતી કિમંત સાથે બજારમાં ઉતારવામાં આવી છે.  કંપનીએ તેનુ બુકિંગ પહેલાથી જ શરૂ કરી દીધુ હતુ. કંપની મુજબ તેને નેક્સા શોરૂમ પર 11000 રૂપિયામાં બુક કરાવી શકાય છે. 
 
6 સીટર પ્રીમિયમ MPV (મલ્ટી પરપઝ વ્હીકલ) છે.   MPV XL 6ને હાઈબ્રિડ પ્રણાલીવાળા પેટ્રોલ એંજિન સાથે ઉતારવામાં આવ્યુ છે. લુકની વાત કરીએ તો એમપીવી એક્સએલ6 કંપનીની 7 સીટવાળી આર્ટિગા પર આધારિત છે. 
 
કારને નેક્સા ગ્રાહકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ડિઝાઈન કરવામાં આવ્યુ છે. એક્સએલ 6ના મૈનુઅલ સંસ્કરણ(જેટા)ની કિમંત 9.79 લાખ રૂપિયા અને (અલ્ફા)ની 10.36 લાખ રૂપિયા છે. જ્યારે કે ઑટોમેટિક મૉડલની કિમંત 10.89 લાખ અને 11.46 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 
 
વધારાના ફિચરના રૂપમાં કંપનીએ  MPV XL 6 એલઈડી હૈડલૈપ, ડે-ટાઈમ રનિંગ એલઈડી લાઈટ, સેકંડ રો કૈપ્ટન સીટ અને બ્લેક લૈધર અપહોલ્સ્ટ્રી જેવા ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments