Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગરબા કવીન ફાલ્ગુની પાઠક ની ગુજરાતી ફિલ્મ માં એન્ટ્રી

ગરબા કવીન ફાલ્ગુની પાઠક ની ગુજરાતી  ફિલ્મ માં એન્ટ્રી
અમદાવાદ: , બુધવાર, 21 ઑગસ્ટ 2019 (16:51 IST)
રેડ વેલ્વેટ સિનેમા અને યુવરાજ એન્ટરપ્રાઇઝ દ્વારા નિર્મિત ગુજરાતી ફિલ્મ હંગામા હાઉસ સાથે ગરબા કવીન ફાલ્ગુની પાઠક એ સૌપ્રથમવાર ગુજરાતી ફિલ્મ માં ગીત ગાયું છે જે ગુજરાતીઃ ઇન્ડસ્ટ્રી માટે ખુબજ ગર્વ ની વાત છે.
webdunia
ફાલ્ગુની પાઠકે પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ માટે ગીત ગાયું છે અને તે ફિલ્મ હંગામા હાઉસ આગામી 13 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. હંગામા હાઉસનું આ ગરબા ગીત ‘તારી મારી પ્રીત જાણે’ ને ફાલ્ગુની પાઠક અને ગુજરાતના જાણીતા સિંગર ઓસમાન મીર દ્વારા ગાવમાં આવ્યું છે.  આ ગરબા સોંગના શબ્દો પરેશ હિંગુ દ્વારા લખવામાં આવ્યા છે અને પરેશ શાહ તેમજ ભાવેશ શાહ દ્વારા તેને કંપોઝ કરવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુંદરતામાં જાહ્નવીથી કમ નથી ખુશી, લેકમે ફેશન વીકમાં લાગી સ્ટનિંગ