Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pregnancy Test- ઘઉં અને ડુંગળી દ્વારા ગર્ભાવસ્થા શોધી કાઢવામાં આવી હતી, આ ઇતિહાસમાં સૌથી અનોખા પરીક્ષણો છે

Webdunia
શુક્રવાર, 23 જૂન 2023 (14:13 IST)
Pregnancy Test- મેન્ટલ ફ્લોસમાં પ્રકાશિત અહેવાલ મુજબ 1350 ઈસા પૂર્વની આસપાસા જ્યારે મિશ્રના લોકોને મહિલાઓની ગર્ભાવસ્થાના વિશે તેના વિશે જાણવા માટે, તબીબી નિષ્ણાતો આ મહિલાઓને જવ અને ઘઉંના બીજ પર પેશાબ કરવા માટે કહેતો. આ પ્રક્રિયા ઘણા દિવસો સુધી ચાલતી તે પછી 
 
 જો ઘઉંના બીજમાંથી છોડ નીકળવા લાગે તો એવું માનવામાં આવતું હતું કે છોકરીનો જન્મ થશે અને જો જવના બીજમાંથી છોડ નીકળવા લાગે તો,
 
તેથી એવું માનવામાં આવતું હતું કે એક છોકરો જન્મશે. તેમજ જો કેટલાકા દિવસ સુધી આ બીજ પરા પેશાબા કર્યા પછી બીજ જો અંકુરિત ન થતા તો એવું માનવામાં આવતું હતું કે સ્ત્રી ગર્ભવતી નથી.
 
ડુંગળીથી ટેસ્ટ કરતા હતા 
મિસ્ર્વાસીઓની રીતે યુનાનીઓ પાસે પણ કેટલાકા ઉપાયા હતા . જેનાથી તે તપાસતા હતા કે તેમની મહ્લાઓ ગર્ભવતી છે કે નથી. પણ તેમની રીત તે ઇજિપ્તવાસીઓથી સંપૂર્ણપણે અલગ અને જોખમી હતું.
 
વાસ્તવમાં, ગર્ભાવસ્થાની તપાસ કરવા માટે, ઇજિપ્તવાસીઓ ડુંગળી લેતા હતા, તેની છાલ કાઢતા હતા અને તેને સ્ત્રીની યોનિમાં દાખલ કરતા હતા.જેની ગર્ભાવસ્થાની તપાસા કરવી હોય. આ ડુંગળી રાતભરા યોનિમાં રહે છે અને બીજા દિવસે મહિલાના મોઢાથી ડુગળીની ગંધા આવે તો માનવામાં આવતુ હતુ કે તે મહિલા ગર્ભવતી નથી અને જો બીજા દિવસે પણ મહિલાના મોઢાથી ડુંગળીની ગંધા નથી આવે તો તેનો મતલબ છે કે મહિલા ગર્ભવતી છે.. 
 
જ્યારે તમે તેના પાછળા વિજ્ઞાન જોશો તો તમને ખબરા પડશે કે તે આવુ શા માટે કરતા હતા. હકીકતમાં જ્યારે કોઈ મહિલા ગર્ભવતી હોય છે તો તેમનો ગર્ભાશય બંધ થઈ જાયા છે અને ડુંગળીની ગંધા તેમના મોઢા સુધી પહૉંચતી નથી. તેમજ જ્યારે કોઈ મહિલા ગર્ભવતી નથી હોય તો તેમનો ગર્ભાશય ખુલ્લો હોય અને ડુંગળીની ગંધા તેમના મોઢા સુધી પહોંચી જાયા છે. પણ આ બધી વસ્તુઓ તેઓ સદીઓ જૂના છે અને આજે તેનો ઉપયોગ જોખમથી મુક્ત નથી. એટલા માટે ભૂલથી પણ તમારા ઘરમાં આ ઉપાયો ન અપનાવો. 

Edited By-Monica Sahu
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

આગળનો લેખ
Show comments