Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

Yoga For Beauty- ફેશિયલ યોગા-શું, શા માટે અને કેવી રીતે કરવું

Yoga Day
, બુધવાર, 21 જૂન 2023 (10:36 IST)
જો તમે ખૂબ વ્યસ્ત છો અને તમારી કેયર કરવા માટે સમય નથી કાઢી શકી રહ્યા છો તો તમારો શેડયૂલથી માત્ર 10 મિનિટનો સમય કાઢીને કરો આ ફેશિ યલ યોગ ટ્રાઈ કરો. આ યોગા તેથી પણ જરૂરી છે કારણ 
કે આ ચેહરાની મસલ્સને તંદુરૂસ્ત રાખવાની સાથે-સાથે ચેહરાને કરચલીઓ, કરમાય ચેહરાને આકર્ષક અને સુંદર બનાવે છે. 
અહીં અમે તમને જણાવી રહ્યા છે 10 મિનિટમાં ફેશિયલ યોગા કરવાના ખાસ ટીપ્સ 
 
1.  ગરદન સીધી રાખીને, આઈબ્રોને ઉપર નીચે કરવી.
2.  આઈબ્રો  સંકોચી, કપાળ પર આડા-અવણા કરો. 
3. ગરદન સીધી રાખો અને ઉપર અને નીચે જુઓ.
4 આંખોને બંને દિશામાં ગોળ ફેરવો.
5. આંખો પર હથેળી ઘસીને થોડો સમય રાખો.
6. સવારે અને રાત્રે ઠંડા પાણીથી તમારી આંખો ધોવું 
7. નાક ફુલાવવી અને ઢીળી મૂકવી 
8. પૂર્ણ મોઢું ખોલો અને બંધ કરો.
9 જડબાને ડાબે અને જમણે હલાવો. 
10. તમારા હોઠને સંકોચો અને ખેંચો.
11 દાંત જોવાવો અને અને બંધ કરો.
12 મોઢાથી ફુગ્ગા ફુગાવવા. 
13 દાંત પર દાંત રાખી દબાવો.
14 ગળાની આગળની ચામડી ખેંચો, જડબાને ટાઈટ કરો.
15 દસની ગણતરી કરતી વખતે, ગરદન પાછળ લઈ જાઓ. 
16 મોઢામાં પાણી ભરી મોં હલાવો.
17. સૂતા પહેલા દરરોજ ચહેરો સાફ કરો. જો તમે વર્કિંગ વુમન છો, તો ડીપ ક્લીંજિંગ મિક્સથી સાફ કરો. 
વ્યાયામના સિવાય સંતુલિત આહાર તમારી સ્કીનમાં અસલી ચમક લાવે છે. તેથી પૂરતી માત્રામાં પાણી પીવું, ભોજનમાં દૂધ, દહીં, સલાદ, ફળો, લીલા શાકભાજી લેવા જોઈએ. સૂર્ય અને સૂર્યની કિરણોથી બચવા 
ચશ્મા લગાવવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યોગ કરતા પહેલા શું કરવું જોઈએ? રાખો આ 8 વાતોનું ધ્યાન