Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

International Yoga Day - પ્રાણાયામ ના પ્રકાર, પ્રાણાયામ ના ફાયદા

International Yoga Day
, મંગળવાર, 20 જૂન 2023 (11:02 IST)
International Yoga Day - 21 જૂન આખી દુનિયા અંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાશે. જેની શરૂઆત ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 જૂન 2015થી કરી હતી. યોગમાં પ્રાણાયમનો ખૂબ મહત્વ છે. તે યોગના આઠ અંગમાંથી ચોથો અંગ પણ ગણાય છે. તે ખૂબજ સરળ અને ફાયદાકારી છે. જે કોઈ પણ ઉમર, લિંગ અને વર્ગના માણસ સરળતાથી કરી શકે છે. પ્રાણાયામ કરતા કે શ્વાસ લેતાં સમયે અમે ત્રણ ક્રિયાઓ કરે છે- પૂરક, રેચક, કુંભક એટલે કે શ્વાસ લેવું, રોકવું અને છોડવું. આવો તમને જણાવીએ છે. પ્રાણાયામના પ્રકાર અને ફાયદા. પ્રાણને સંયર કરવાની પ્રાણાયામ યોગમાં પ્રાણાયામના ઘણા પ્રકાર છે. પણ કેટલાક મુખ્ય પ્રકારના પ્રાણાયામ આ રીતે છે. 
 
નાડી શોધન પ્રાણાયામ
ઉજજ્યની પ્રાણાયામ
કપાલભાતી  પ્રાણાયામ
ભસ્ત્રીકા પ્રાણાયામ
શીતલી પ્રાણાયામ
ડ્રિગ પ્રાણાયામ
બાહ્યા પ્રાણાયામ
ભ્રામરી પ્રાણાયામ
ઉદ્રિત પ્રાણાયામ
અનુલોમ -વિલોમ પ્રાણાયામ
 
પ્રાણાયામના લાભો
પ્રાણાયામ ખૂબ લાભદાયી યોગ છે, જે આખા શરીરને તંદુરસ્ત બનાવે છે ...
પ્રાણાયામ ફેફસાંને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે, જેનાથી તેમની ક્ષમતામાં વધે  છે.
પ્રાણાયામ લોહીનું દબાણ સામાન્ય બનાવે છે અને કાર્ડિયોવાસ્ક્યુલર રોગોને દૂર કરે છે.
પ્રાણાયામ પાચનતંત્રને સુધારે છે. 
પ્રાણાયામ ઓક્સિજનની વિપુલતા દ્વારા લોહીનું ઘટ્ટ કરે છે અને મગજ ક્રિયાઓને સારું બનાવે છે. 
પ્રાણાયામ તણાવ ઘટાડવાનું શ્રેષ્ઠ સાધન છે.
પ્રાણાયામ વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vitamin B12 માટે મીટ-માછલી અને ઈંડા ખાવાની જરૂર નથી, આ Veg Foods ખાઈને પણ થશે કામ