Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, ફેબ્રુઆરીમાં ફરીથી ભાજપનો લીટમસ ટેસ્ટ

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (11:52 IST)
ફેબ્રુઆરીમાં બે જિલ્લા, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 1423 ગ્રામપંચાયતની ચૂંટણી યોજાશે. આ ચૂંટણી કુલ 76 વિધાનસભા વિસ્તારોમાં લડાવાની છે.ત્યારે આ ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. અને ફેબ્રુઆરીની 4 તારીખે મતદાન કરવામા આવશે અને 6 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. 20 જાન્યુઆરીએ ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી છે. હાલમાં 46 પર કોંગ્રેસ જ્યારે 30 પર ભાજપનો કબજો છે. આથી આ ચૂંટણી જીતવા માટે બન્ને પક્ષે ખરાખરીનો ખેલ થવાનો છે.

ખેડા અને બનાસકાંઠા એમ બે જિલ્લા પંચાયતોની ચૂંટણી આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર છે.હાલ આ બન્ને જિલ્લા પંચાયતો પર ભાજપનો કબજો છે. જોકે, ખેડા જિલ્લાની 6 અને બનાસકાંઠ જિલ્લાની 9 એમ કુલ મળીને 15 વિધાનસભા બેઠકો પૈકી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 8 બેઠકો પર કોંગ્રેસે કબજો કર્યો છે, પરંતુ કોંગ્રેસના સમર્થનથી મેવાણીએ જીતેલી વડગામની બેઠક પણ ગણીએ તો 9 થાય છે. જ્યારે ભાજપ 6 બેઠકો હાંસલ કરી શક્યું હતું. ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે આ તમામ બેઠકો પર શું 2017ના પરિણામની સીધી અસર થશે કે નહીં.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments