Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો માટે આ રીતે બનાવો સુરક્ષા કવચ, શું થશે લક્ષણ અને કેવી રીતે તેને બચાવીએ જાણૉ દરેક સવાલ

Webdunia
બુધવાર, 12 મે 2021 (13:53 IST)
ભારતમાં ક્રોરોના વાયરસની બીજી લહેરથી હાહાકાર મચાવ્યો છે. હવે કહેવાઈ રહ્યો છેકે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી તો બાળકો માટે ખતરનાક થશે. તેથી ખતરાને જોતા ખૂબ જરૂરી છે કે અમે વ્યસ્કોની સાથે બાળકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપો. વિશ્વ સ્વાસ્થય સંગઠનએ કેટલાક ઉપાય જણાવ્યા છે જેને અજમાવીને બાળકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખી શકાય છે. 
 
6 વર્ષથી મોટા બાળકોને માસ્ક લગાવવો 
વિશ્વ સ્વાસ્થય સંગઠન અને યૂનિસેફનો કહેવુ છે કે 6 થી 11 વર્ષ સુધીના બાળકોને માસ્ક પહેરવુ આ વાત પર નિર્ભર કરે છે કે તે જે ક્ષેત્રમાં રહી રહ્યા છો ત્યાં સંક્રમણની સ્થિતિ શું છે. સાથે જ યાદ રાખો કે બે વર્ષથી નાના બાળકોને માસ્ક ન લગાડો. વાલીઓ બાળકોને સોશિયલ ડિસ્ટેંસિંગના વિશે જણાવો. બાળકોમાં વાર-વાર હાથ ધોવાની ટેવ નાખો. 
 
- લક્ષણ- લાલ રેશેજ જોઆય તો ચેતી જાઓ 
- બાળકને 1-2 દિવસથી વધારે તાવ હોય. 
- જો બાળજા શરીર અને પગમાં લાલ રેશેજ થઈ જાય. 
- જો તમારા બાળકનો રંગ બ્લૂ જોવાય 
- બાળકને ઉલ્ટી-ઝાડાની સમસ્યા હોય. 
- જો બાળકના હાથ-પગમાં સોજા આવવા લાગે . 
 
આ ઉપાય અજમાવીને બાળકોને મજબૂતી આપો 
1. ફેફસાંને મજબૂત બનાવવા માટે બાળકોને ફુગ્ગા ફુગાવવા આપો. 
2. બાળકોને પીવા માટે હૂંફાણો પાણી આપો. તેનાથી સંક્રમણનો ખતરો ઓછુ થશે. 
3. જો બાળક થોડો મોટુ છે તો તેને શ્વાસ વાળી એકસરસાઈજ કરાવો. 
4. બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે ખાટા ફળ ખાવા માટે આપો. 
5. બાળકોને બેક્ટીરિયલ ઈંફેકશન અને વાયરલ ઈંફેકશનથી બચાવવા માટે હળદરવાળુ દૂધ આપો. 
6. બાળકોને આ બીમારી વિશે અને સાવધાનીના વિશે સમજાવો ડારાવો નહી. 
 
મોબાઈલ અને તનાવથી દૂરી 
તનવ ન માત્ર વ્યસ્કોમાં નહી હોય પણ નાના બાળક પણ તેનો શિકાર બને છે. ધ્યાન રાખો કે તનાવનો અસર શરીરની પ્રતિરક્ષા પ્રણાકી પર પડે છે. આ વાતનો ધ્યાન રાખો કે ગભરાહટના સમયમાં તમારા બાળક મોબાઈલ-ટીવી પર શું જોઈ રહ્યા છે. બાળકોને ધ્યાન લગાવવા, વ્યાયામ અને શ્વાસ નિયંત્રણની તકનીક શીખડાવી જોઈએ. 
 
નવજાતની સુરક્ષા 
નવજાત બાળકોને વધારે લોકોના સંપર્કમાં આવવાથી રોકવો જોઈએ. બાળકને જેટલા ઓછા લોકો હાથમાં લેશે તેટલો સારું થશે. મા માટે આ પણ જરૂરી છે કે તે તેમના હાથને વાર-વાર ધોતા રહો. નવજાત બાળકને દૂધ પીવડાવતા સમયે પણ માને માસ્ક પહેરવું. જેથી તેને એ એંફેક્ટ થવાથી બચી શકાય. સ્તનની સફાઈ રાખવી. 
હળવુ સંક્રમણ હોય તો આ કરો. 
 
લક્ષણ- ગળામાં ખરાશ પણ શ્વાસ લેવામાં તકલીફ નહી. પાચન સંબંધી મુશ્કેલીઓ 
સારવાર- બાળકને ઘરમાં જ આઈસોલેટ કરી તેનો ઉપચાર કરી શકાય છે જો બાળકને પહેલાથી જ બીજી સમસ્યાઓ હોય તો ડાક્ટરી મદદ જોઈએ. 
 
મધ્યમ પ્રકારનો સંક્રમણ 
લક્ષણ - હળવા નિમોનિયના લક્ષણ, ઑક્સીજન લેવલ 90% થી નીચે ચાલ્યા જવું. 
ઉપચાર- બાળકને કોવિડ હોસ્પીટલમાં દાખલ કરાવો. શરીરમાં દ્રવ્ય અને ઈલેક્ટ્રોલાયટની માત્રા સંતુલિત હોય. 
 
ગંભીર સંક્રમણ હોય તો આવુ કરો 
લક્ષણ- ગંભીર નિમોનિયા,  ઑક્સીજન લેવલ 90% થી નીચે ચાલ્યા જવું. થાક, વધારે ઉંઘ 
ઉપચાર- ફેફસાં- લીવરમાં સંક્રમણની તપાસ, છાતીનો એક્સ-રે કરાવવો જરૂરી, કોવિડ હોસ્પીટલમાં દાખલ કરાવવો જ્યાં અંગ નિષ્ક્રિય થવા સંબંધી ઉપચારનો પ્રબંધ હોય્ ઉપચારમાં રેમેડિસિવર જેવા સ્ટેરિયડનો ઉપયોગ ડાક્ટરી નિગરાણીમાં હોય. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments