Biodata Maker

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

Webdunia
ગુરુવાર, 19 માર્ચ 2026 (18:25 IST)
Eid Mubarak 2026 Wishes: ઈદનો તહેવાર ખુશી, પ્રેમ અને ભાઈચારોનો સંદેશ લઈને આવે છે. જેમ જેમ ચાંદની રાત નજીક આવે છે, તેમ તેમ દરેક વ્યક્તિ પોતાના પ્રિયજનોને ઈદની શુભેચ્છા પાઠવવા માટે સૌ પ્રથમ બનવાની ઈચ્છા વધે છે. આજના ડિજિટલ યુગમાં, લોકો ફક્ત સંદેશાઓ દ્વારા જ નહીં, પણ સુંદર કવિતાઓ અને આકર્ષક વૉલપેપર દ્વારા પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું પસંદ કરે છે. ચાંદ દેખાય તે પહેલાં જ સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર ઈદની શુભેચ્છાઓનો પ્રવાહ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારા મિત્રો, સંબંધીઓ અને પ્રિયજનોને ખાસ અને અનોખી રીતે શુભેચ્છા પાઠવવા માંગતા હો, તો કવિતા અને ઈદ વૉલપેપર મોકલવા એ શ્રેષ્ઠ રસ્તો છે.
 
1  ચાંદ એ પોતાની ચાંદની વિખેરી 
દરેક દિલમાં ખુશીઓની સેહરી 
દુઆ છે રબ ને બસ આટલી અમારી 
તમારી દરેક ઈદ રહે સૌથી સારી 
ઈદ મુબારક 
 
 
2 ઈદ નો ચંદ્ર હસી રહ્યો છે 
દરેક ઘરમા અજવાળુ છવાય રહ્યુ છે 
તમારા મુઠ્ઠીમાં ખુશીઓ જ ખુશીઓ આવે 
રબ ને દિલ આ જ દુઆ કરી રહ્યુ છે 
ઈદ મુબારક 
 
 
3 પ્રેમ ની સુગંઘ થી મહેકી ઉઠી દુનિયા 
સંબંધોમાં ભળી જાય મીઠાશ 
ઈશ્વરની મહેરબાની રહે દરેક ક્ષણે તમારા ઘરે 
મુબારક રહે તમને સુંદર ઈદ ની સાંજ 
ઈદ મુબારક 
 
4 ઈદ આવી છે ખુશીઓનો સંદેશો લઈને 
દુઆઓનુ અણમોલ ઈનામ લઈને 
ઈશ્વર કરે તમારી દરેક દુઆ કબૂલ થાય 
ઈદ આવે દરેક વખતે ખુશીઓ હજાર લઈને 
ઈદ મુબારક 
 
5  ઈદ ફક્ત તહેવાર નથી 
આ પ્રેમનુ એલાન છે 
કે માણસાઈ હજુ પણ 
આ દુનિયાની સૌથી મોટી ઓળખ છે 
 
6. નફરત ની દિવાલો તોડી નાખો આજ 
   દિલોમાં પ્રેમ જગાવી દો આજ 
   ઈદ નો દિવસ છે ખુશીઓનો પૈગામ 
   દરેક ચેહરા પર સ્માઈલ સજાવી દો આજ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Eid Special Recipe- શીર ખુરમા

રોજ રાત્રે સૂતા પહેલા ચાવી લો એક ગ્રીન એલચી, દૂર થશે હેલ્થ સાથે જોડાયેલ અનેક સમસ્યાઓ

15 દિવસ સુધી ખાલી પેટ મેથીનુ પાણી પીવાથી શુ થશે ? અહી જાણી લો શરીર પર શુ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

Eid Mubarak 2026: ઈદ પહેલા મોકલી આપો તમારા પ્રિયજનોને ઈદ મુબારકની સુંદર શાયરીઓ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 20 માર્ચ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

Chaitra Navratri Recipe- વ્રતમાં બનાવો સાબૂદાણાનો ચેવડો

Aaj nu panchang - આજનુ પંચાંગ- 19 માર્ચ

આગળનો લેખ
Show comments