ચાંદ ની ચાંદની, ખુશીઓની બહાર
આવ્યો છે ઈદનો તહેવાર
રહો તમે સદા સલામત આ જ છે દુઆ
ઈદ મુબારક રહે તમને દિલથી વારંવાર
ખુશીઓની સૌગાત લાવી છે
ખુદા તમને અને તમારા પરિવારને
દરે ખુશી અતા કરે
ઈદ મુબારક
ચાંદથી રોશન રહે તહેવાર તમારો
ખુશીઓથી ભરાય જાય આંગણ તમારુ
દરેક દુઆ કબૂલ રહે તમારી
આ જ છે દિલ થી દુઆ અમારી
ઈદની બરકતો તમાર પર વરસતી રહે
ખુશીઓ તમારા દિલને મહેકાવતી રહે
ખુદા ને આ જ દુઆ છે અમારી
તમારુ જીવન સદા હસતુ રહે
દિલ થી આ જ દુઆ છે અમારી
ખુશીઓ અને બરકત મળે તમને
દરેક સવાર થાય રોશન અને રાત સુહાની
જીવનનો દરેક પલ ખુશીઓ ઓછી ન થાય
તમારો દરેક દિવસ ઈદથી કમ ન હોય
આવો ઈદનો દિવસ તમને દર વર્ષે મળે
જેમા કોઈ ગમ ન હોય
ખુશીઓથી ભરાયેલી રહે તમારી દુનિયા
ખુદાની રહમત રહે સદા તમારા પર
ઈદનો આ ખાસ અવસર લાવે
ફક્ત પ્રેમ અને સ્નેહીજનોનો સાથ