Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીના 21 નાના- નાના ઉપાય , એનાથી દૂર થાય છે ગરીબી

Webdunia
બુધવાર, 14 ઑક્ટોબર 2020 (06:51 IST)
દિવાળીના 21 નાના- નાના ઉપાય , એનાથી દૂર થાય છે ગરીબી 
Diwali puja muhurat 2020

* લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય 
આ દિવસે કોઈ કિન્નરથી એને ખુશીથી એક રૂપિયાના સિક્કો લઈ અને આ સિક્કાને તમારા પર્સમાં રાખો બરકત આવશે. 
















દિવાળીની રાતે લક્ષ્મી અને કૂબેર દેવનું  પૂજન કરો અને અહીં આપેલ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. 
 મંત્ર -  ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા ।
















દિવાળીની રાતે લક્ષ્મી અને કૂબેર દેવનું  પૂજન કરો અને અહીં આપેલ મંત્રનો જાપ ઓછામાં ઓછા 108 વાર કરો. 
 મંત્ર -  ૐ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિ દેહિ દાપય દાપય સ્વાહા ।
*  મહાલક્ષ્મીના પૂજનમાં ગોમતી ચક્ર પણ રાખવુ જોઈએ. ગોમતી ચક્ર પણ ઘરમાં ધન સંબંધી લાભ આપે છે. 
*  મહાલક્ષ્મીના પૂજનમાં દક્ષિણાવર્તી શંખ પણ રાખવું જોઈએ. આ શંખ મહાલક્ષ્મીને અતિપ્રિય છે . એની પૂજા કરવાથી ઘરમાં સુખ શાંતિના વાસ થયા છે. 
* દિવાળી પર બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠી અને સ્નાન કરવાના પાણીમાં કાચા દૂધ અને ગંગાજળ મિક્સ કરો. 
 

*  દિવાળી પર હનુમાનજીના મંદિરમાં તેલના દીપક પ્રગટાવો અને દીપકમાં લવિંગ નાખી હનુમાનજીની આરતી કરો. હનુમાન ચાલીસાના પાઠ કરો.

* કોઈ શિવ મંદિરમાં જાવ અને ત્યાં શિવલિંગ પર અક્ષત એટલે કે ચોખા અર્પિત કરો. ધ્યાન રાખો કે ચોખા આખા હોવા જોઈએ. તૂટેલા કે ખંડિત   ચોખા શિવલિંગ પર  અર્પિત ન કરવા જોઈએ. 
* તમારા ઘરના પાસે કોઈ પીપળાના ઝાડ નીચે તેલનો દીપક લગાવવો જોઈએ. આ ઉપાય દિવાળીની રાતે કરવો જોઈએ. ધ્યાન રાખો કે દિવો  લગાવી ચુપચાપ ઘરે આવી જાવ પાછળ વળીને જોશો નહી.  
 
* જો શક્ય હોય તો દિવાળીના દિવસે મોડે સુધી ઘરનું  બારણું ખુલ્લુ  રાખો  .એવુ માનવામાં આવે છે કે દિવાળીની રાતે મહાલક્ષ્મી પૃથ્વીનું  ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના ઘરે જાય છે. 
* સ્નાન પછી નવા કપડા પહેરો અને સૂર્યને જળ અર્પિત કરો . જળ ચઢાવાની સાથે લાલ ફૂલ પણ સૂર્યને ચઢાવો. 
 
* દિવાળી રાત્રે લક્ષ્મી પૂજા કરતા સમયે એક મોટો દીપક લગાવો જેમાં નવ બાતી લગાવી શકાય બધી બાતી પ્રગટાવી લક્ષ્મી પૂજા કરો. 
*  મહાલક્ષ્મીની પૂજામાં પીલી કૉડિઓ પૂજનમાં રાખવી જોઈએ. તમારી ધન સંબંધી બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે. 
 
* લક્ષ્મી પૂજનમાં એક નારિયલ લો અને એના પર કંકુ ફૂલ લગાવી એને પણ પૂજામાં રાખો. 

 
* પ્રથમ પૂજ્ય શ્રીગણેશને દૂર્વા અર્પિત કરો . દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને ચઢાવાથી એમની કૃપા મળે છે. દિવાળીમાં આ શુભ દિવસે આ ઉપાય કરવાથી ગણેશજીને સાથે લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
*  મહાલક્ષ્મી મંત્રન જાપ કરો . મંત્ર જાપ માટે કમળ ગટ્ટાની માળાના ઉપયોગ કરો. દિવાળી પર ઓછામાં ઓછા 108 મંત્રના જાપ કરો. 
ૐ શ્રી હ્રી શ્રી કમલે કમલાયે પ્રસીદપ્રસીદ શ્રી હ્રી શ્રી ૐ મહાલક્ષ્મ્યૈ નમઃ 
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments