Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tulsi Vivah- ઘર આંગણે આ રીતે કરો તુલસી લગ્ન જાણો 20 વાતો

Tulsi Vivah- ઘર આંગણે આ રીતે કરો તુલસી લગ્ન જાણો 20 વાતો
, બુધવાર, 10 નવેમ્બર 2021 (11:40 IST)
31 ઓક્ટોબરે દેવ-દિવાળી કે દેવઉઠી એકાદશી પર્વ છે આ દિવસે કેવી રીતે ઘરમાં તુલસીનો લગ્ન કરીએ આવો જાણીએ.. 
1. સાંજના સમયે પરિવારના બધા લોકો આવી રીતે તૈયાર થાઓ જેમ લગ્ન માટે હોય છે. 
2. તુલસીનો છોડ એક પાટા પર આંગળે, ધાબા કે પૂજા ઘરમાં વચ્ચે રાખો. 
3. તુલસીના કુંડા ઉપર શેરડીથી મંડપ સજાવો 
4. તુલસી દેવી પર બધી સુહાનગની સામગ્રીની સાથે લાલ ચુનરી ચઢાવો. 
5. શાલિગ્રામ જી પર ચોખા નહી ચઢાવાય તેના પર તલ ચઢાઈ શકે છે. 
6. કુંડામાં શાલિગ્રામજી પર દૂધમાં પલાળેલી હળદર લગાવો. 
7. શેરડીના મંડપ પર પણ હળદરનો લેપ કરો અને તેમની પૂજા કરો. 
8. જો હિંદુ ધર્મમાં લગ્નના સમય બોલનાર મંગળાષ્ટક આવે છે તો આ જરૂર કરો. 
9. દેવ પ્રબોધિની એકાદશીથી કેટલીક વસ્તુઓ ખાવાનું શરૂ કરાય છે. તેથી ભાજી, મૂળા, બેર અને આમળા જેવી સામગ્રી બજારમાં પૂજનમાં ચઢાવા માળે મળે છે એ લઈને આવો. 
10. કપૂરથી આરતી કરો. 
11. પ્રસાદ ચઢાવો. 
12. 11 વાર તુલસીની પરિક્રમા કરો. 
13. પૂજા સમાપ્તિ પછી ઘરના બધા સભ્ય ચારે બાજુથી પાટાને ઉઠાવીને ભગવાન વિષ્ણુથી જાગવાનો આહ્વાન કરો.- ઉઠો દેવે સાંવલા, ભાજી બેર આઁમળા શેરડીની ઝોપડીમાં શંકરજીની યાત્રા 
14. પ્રસાદ  વહેચવું. 
15. આ મંત્રનો જાપ કરતા પણ દેવને જગાડી શકાય છે. 
'उत्तिष्ठ गोविन्द त्यज निद्रां जगत्पतये।
त्वयि सुप्ते जगन्नाथ जगत्‌ सुप्तं भवेदिदम्‌॥'
'उत्थिते चेष्टते सर्वमुत्तिष्ठोत्तिष्ठ माधव।
गतामेघा वियच्चैव निर्मलं निर्मलादिशः॥'
'शारदानि च पुष्पाणि गृहाण मम केशव।'
16. તુલસી નામાષ્ટક વાંચો 
वृन्दा वृन्दावनी विश्वपूजिता विश्वपावनी। पुष्पसारा नन्दनीच तुलसी कृष्ण जीवनी।।
एतभामांष्टक चैव स्रोतं नामर्थं संयुक्तम। य: पठेत तां च सम्पूज् सौऽश्रमेघ फललंमेता।।
17. માતા તુલસીને પવિત્રતાનો વરદાન માંગો. 
18. આ રીતે દેવ ઉઠી એકાદશીથી તુલસીના લગ્નની સાથે લગ્નસેરાનો સમય અને બધા શુભકાર્યની શરૂઆત થઈ જાય છે. 
19. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Tulsi Vivah- તુલસી લગ્નની પારંપરિક લોકકથા