Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાડેજાને 'પુષ્પા'નો રંગ લાગ્યો- પુષ્પા' ફિલ્મનો રંગ લાગ્યો:રવીન્દ્ર જાડેજાએ અલ્લુ અર્જુનની સ્ટાઈલમાં તસવીર શેર કરી

Webdunia
ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (11:31 IST)
બાપુને 'રવીન્દ્ર જાડેજા અત્યારે અવારનવાર ફિલ્મી લુકમાં જોવા મળી રહ્યો છે. તેવામાં ફરી એકવાર જાડેજા પુષ્પાઃ ધ રાઈઝ ફિલ્મના એક્ટર અલ્લુ અર્જુનની જેમ દાઢી-મૂછને તાવ આપી અનોખા રૂપમાં તસવીર શેર કરી છે. રવીન્દ્ર જાડેજા આ ફોટા ટ્વીટર પર શેયર કરી છે.  સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા લાગી.  
 
આ ફોટા જોઈને યૂઝર્સ એવું કહેવા લાગ્યા કે રવીન્દ્ર જાડેજાને પુષ્પા-2ના બીજા ભાગમાં લીડ રોલ મળી જવો જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

આગળનો લેખ
Show comments