Biodata Maker

INDvsAUS 3rd Test : ચોથા દિવસની રમતનો અંત, ભારત જીતથી ફક્ત 2 વિકેટ દૂર

Webdunia
શનિવાર, 29 ડિસેમ્બર 2018 (12:45 IST)
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અહી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં રમવા જઈ રહેલ ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત રમાશે.  ભારતે પોતાની બીજી દાવમાં 8 વિકેટ ગુમાવીને 106 રન બનાવ્યા અને દાવની જાહેરાત કરી દીધી. તો બીજી બાજુ ભારતે પહેલી ઈનિંગમા 292 રનોની બઢત હતી. જેને કારણે હવે મેજબાન ટીમને જીત માટે 399 રનની જરૂર છે. ચોથા દિવસની રમત ખતમ થતા સુધી ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા છે. કર્મિસ અને લિયોન અણનમ છે. 

ભારતે પોતાના બીજા દાવમાં 8 વિકેટ ગુમાઈને 106 રન બનાવ્યા અને રમતની જાહેરાત કરી દીધી તો બીજી બાજુ પહેલી ઈનિંગમાં 292 રનની બઢત હતી. જેને કારણે હવે મેજબાન ટીમને જીત માટે 399 રનની જરૂર છે. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ પર 138 રન બનાવી લીધા છે. ટ્રેવિસ હેડ અને પેન ક્રીઝ પર રમી રહ્યા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગથી પ્રથમ દાવમાં મોટી બઢત મેળવવા છતા પણ ઓસ્ટ્રેલિયાને ફોલોઓન માટે આમંત્રિત ન કરવી ભારતને ભલે શુક્રવારે આ થોડુ મુશ્કેલીમાં નાખી દેવા જેવુ લાગ્યુ પણ પૈટ કમિંસના ઘાતક સ્પેલ છતા તેણે ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં પોતાનો પલડો ભારે રાખ્યો. . બુમરાહ (33 રન આપીને છ વિકેટ)ની ઘાતક બોલિંગ સામે ઓસ્ટ્રેલિયા 151 રન પર પેવેલિયન ભેગા કરી દીધા. 

Live Score જોવા માટે ક્લિક કરો 

- ભારતને 8મી સફળતા પણ મળી ગઈ. મિશેલ સ્ટાર્ક  18  રન પર મોહમ્મદ શમી દ્વારા બોલ્ડ થયા. 
- લાંબા સમય પછી ભારતને સાતમી સફળતા મળી. રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાઈ કપ્તાન ટિમ પેનને પેવેલિયન ભેગો કર્યો. જડેજાની બોલ પર ઋષભ પંતે ટિમ પેનનો કેચ લપક્યો. ટિમ પેન 26 રન બનાવીને આઉટ થયા છે
 
ચોથા દિવસનું પ્રથમ સેશન ભારત માટે શાનદાર રહ્યું હતું. બીજો દાવ ડિક કર્યાં બાદ ભારતે ઓસ્ટ્રેલિયાની 6 વિકેટ ઝડપી લીધી છે. બે સફળતા બુમરાહ તો બીજી સફળતા જાડેજા અને શમીને મળી હતી. એક મોહમ્મદ શમીને અને એક ઈશાંત શર્માને વિકેટ મળી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

Breakfast ideas: થોડીવારમાં તૈયાર કરો ક્રિસ્પી બટાકાના ચીલા! સ્વસ્થ અને સ્વાદિષ્ટ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Trip For March- દાર્જિલિંગ જોવાલાયક સુંદર સ્થળો

આજે પણ યુવકોને લગ્ન માટે વર્જિન યુવતી જોઈએ - નીના ગુપ્તા

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Sidharth Malhotra Father Death: સિદ્ધાર્થ મલ્હોત્રાના પિતાનું નિધન, ઉંઘમાં જ છોડી ગયા દુનિયા, આઘાતમાં છે એક્ટર

આગળનો લેખ
Show comments