Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

2018માં આ ટૉપ 5 બેટસમેનએ વનડેમાં લગાવ્યા છે સૌથી વધારે છક્કા, આ ભારતીયએ મેદાન પર

2018માં આ ટૉપ 5 બેટસમેનએ વનડેમાં લગાવ્યા છે સૌથી વધારે છક્કા, આ ભારતીયએ મેદાન પર
, મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (16:36 IST)
અંપાયરને આ રીતે કર્યું સૌથી વધારે પરેશાન વર્ષ 2018માં ઘણા બેટસમેનએ જોરદાર બેટીંગ કરતા ઘણા રન લીધા. તો બૉલીંગ પણ શાનદાર કરી. જણાવીએ કે આ વર્ષે 2 મોટા ખેલાડીઓએ 12 મહીના માટે પ્રતિબંધ ઝેલવું પડ્યું. પણ જે ખેલાડીઓને શાનદાર ક્રિકેટ રમ્યું તેમાં ઘણા એવા બેટસમેન પણ છે જેને ઘણા ગગનચુંબી છ્ક્કા પણ લગાવ્યા. તો ચાલો જાણી અમે તમને જણાવી રહ્યા છે. આ વર્ષ વનડે ક્રિકેટમાં સૌથી વધારે છક્કા લગાવનારા બેટસમેન વિશે. 
 
2018માં આ ટૉપ બેટસમેનએ વનડેમાં લગાવ્યા સૌથી વધારે છક્કા 
webdunia
જૉની બેયરસ્ટો 
ઈંગ્મેંડના અનુભવી જમણાહાથના બેટસમેન જૉની બેયરસ્ટોએ વર્ષ 2018માં સૌથી વધારે 31 છક્કા લગાવ્યા. આ સમયે તેણે 21 મેચ રમુઆ અને 1021 રન પણ બનાવ્યા છે, જેમાં 4 શતક અને 2 અર્ધશતક શામેલ છે. 
webdunia
રોહિત શર્મા 
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ઓપનર બેટસમેન રોહિત શર્મા જેને હમેશા હિટમેન કહેવાય છે. આ વર્ષે રોહિતએ 14 વનડે મેચની 14 પારીમાં 58.27ની ઔસતથી 641 રન બનાવ્યા છે. જેમાં 23 વાર બૉલને બાઉંડ્રીની બહાર પહોંચાડ્યું છે. રોહિત અત્યાર સુધી 3 શતક અને 2 અર્ધશતક બનાવ્યા છે. 
webdunia
ક્રિસ ગેલ 
વેસ્ટઈંડીજના અનુભવી ડાબા હાથના બેટસમેન ક્રિસગેલનો પ્રદર્શન અત્યાર સુધી આટલું સારું તો નહી રહ્યું પણ છક્કાના હિસાબે આ ત્રીજા પાયદાન પર છે કારણકે 9 મેચમાં અત્યારે સુધી 22 ગગનચુંબી છક્કા લગાવ્યા છે. તે સિવાય 34.11ની ઔસતથી અત્યાર સુધી 307 રન બનાવ્યા છે 
webdunia
ઈયોન માર્ગેન 
ઈંગ્લેંડ ક્રિકેટ ટીમના શાર્ટ ફાર્મેટના કપ્તાન ઈયોન માર્ગેન માટે આ વર્ષ લકી રહ્યું. 20 મેચની 20 પારીમાં માર્ગેન અત્યાર સુધી 20 છક્કા લગાવ્યા છે અને આ સમયે દરમિયાન તે 6 અર્ધશતક પણ બનાવી લીધા છે. 
webdunia
જોસ બટલર 
તેમજ ઈંગ્લેંદના એક બીજા અનુભવી વિકેટકીપર બેટસમેન જોસ બટલરએ આ વર્ષ અત્યાર સુધી વનડે મેચની 17 પારીમાં 671 રનાવ્યા છે. આ સમયે બટલરએ બેટથી કુળ 19 ગગાનચુંબી છક્કા લગાવ્યા છે. સાથે જ તમને જણાવીએ કે તેને આઈપીએલ 2018માં પાંચ સતત અર્ધશતકીય પારીઓ રમી. કુળ મિલાવીને આ વર્ષ આ બેટસમેનોએ જોરદાર બેટિંગ કરી છે અને બૉલરની ખૂબ પીટ્યું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Good Bye 2018 - આ વર્ષે આ જાણીતા અભિનેતા થયા #MeToo નો શિકાર, ચુકવવી પડી મોટી કિમંત