Dharma Sangrah

શાહરૂખ-સલમાન પર કંગનાનો મોટો ખુલાસો કહ્યું -તેની સાથે કામ કરતીતો કરિયર ચોપટ થઈ જતું.

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (17:52 IST)
કંગના આ દિવસો તેમની આવનારી ફિલ્મ સિમરનથી વધારે તેમના ખુલાસને લઈને લાઈમલાઈટમાં બની છે. કંગનાએ "આપ કી અદાલત" માં આપેલ ઈંટરવ્યૂહથી આરોપ પ્રત્યારોપનો મામલો થમવાનો નામ નહી લઈ રહ્યું છે. 
કંગનાએ જણાવ્યું કે ડાયરેકટર આદિત્ય ચોપડા તેને સુલ્તાનમાં સલમાન ખાનની સાથે લીડ રોલમાં લેવા ઈચ્છતા હતા પણ તેને ના પાડી દીધી. અત્યારે જ આ વિશે વાત કરતા કંગનાએ જણાવ્યું કે મને આ વાતતો કોઈ દુખ નહી કે તેને સલમાન અને શાહરૂખ જેવા સ્ટાર્સ સાથે કામ નહી કર્યું. તેને કહ્યું જો તેની સાથે કામ કરતી તો કરિયર ચોપટ થઈ જતું. 
 
તે અત્યારે જ મીડિયા મુજબ કંગના આ બાબતે કહ્યું કે જો કોઈને લાગે છે કે પ્રોફેશન તમારા કરેકટર અને ડિગનિટીથી ઉપર છે તો તે માણસ ઈડિયટ છે. તેને જીવન જીવવું આવે છે. જીવન માત્ર જોડ જ નહી હોય પણ પોતાને જાણવુ જ જ ઈવન છે. જો જરૂર પડી તો એ ફિલ્મ ઈંડસ્ટ્રી પણ મૂકી નાખશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

આગળનો લેખ
Show comments