Webdunia - Bharat's app for daily news and videos

Install App

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાજોલ વિશે 25 રોચક જાણકારી

webdunia
સોમવાર, 5 ઑગસ્ટ 2019 (09:46 IST)
1. 5 અગસ્ત 1974ને જન્મી કાજોલને જ્યારે પ્રથમ ફિલ્મ બેખુદી સાઈન કરી ત્યારે એ 16 વર્ષની હતી અને સ્કૂલમાં ભળતર કરી રહી હતી.એને ફિલ્મો માં  કરિયર બનાવા માટે સ્કૂલ મૂકી દીધું . 
 
2. કાજોલ એમની સ્કૂલી શિક્ષા પંચગનીના સેંટ જોસેફ અ કોંવેંટ સ્કૂલથી લી છે જ્યાં એ હેડ ગર્લ હતી. ડાંસમાં એમની રૂચિ હતી. 
 
3. કાજોલને કવિતાઓ લખવાનું અને વિજ્ઞાન આધારિત અને ડરાવના ઉપન્યાસ વાંચવાનું શોખ હતું. સેટ પર હમેશા એમના હાથમાં ચોપડી જોવી શકાય છે. 
4. કાજોલ ભગવાન શિવને માને છે અને એક ઓમ લખેલી હીરાબી વીંટી હમેશા પહેની રહે છે. 
 
5. કાજોલની પ્રથમ સફળ ફિલ્મ બાજીગર હતી. પહેલા શ્રીદેવી ફિલ્મમાં બન્ને બહનોના રોલ કરવા વાળી હતી પણ પછી કાજોલ અને શિલ્પા શેટ્ટીએ ભજવ્યું. 

6. કાજોલ અને શાહરૂખ ખાનની જોડી ખૂબ સફળ રહી છે અને બન્નેને સાથેમાં કરએલ કોઈ પણ ફિલ્મ ફ્લોપ નહી રહી. baazigar, karan-arjun , dilwale dulhaniya le jayenge, kuch kucha hota hai, my name is khan. dilwale. 
 
7. કાજોલ ફિલ્મી પરિવારથી છે. એમના પિતા શોમો મુખર્જી નિર્માતા નિર્દેશક રહ્યા. શોમૂ બીજા ભાઈ પણ ફિલ્મોથી સંકળાયેલા એઅહે. એમની માં તનૂજા , મૌસી નૂતન , નાની શોભના સમર્થા અને પરનાની રતન બાઈ પ્રસિદ્ધ અબિનેત્રી રહી છે. 
 
8. કાજોલ , રાની મુખર્જી , મોહનીશ બહેલ  , શરબની મુખર્જી અને અયાન મુખર્જી બધા કજિન ભાઈ-બેન છે. 
webdunia
9. કાજોલ એમન મોઢા પર જવાબ આપવા માટે જાણીતી છે . એ વાત મનમાં નહી રાખરી અને એના મુજબ એ 100 માંથી 99 લોકોને પસંદ નહી કરતી. 
 
10. ફિલ્મ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગે ટાઈટલને બધાએ પસંદ કર્યા પર કાજોલને ને ટપોરી કીધા. આ ટાઈટલ અનૂપન ખેર ની પત્ની કિરણ ખેર એ સુઝાવ્યું હતું.  
 

11. ગુંડારાજના સેટ પર કાજોલ અને અજય દેવગનના રોમાંસ શરૂ થયું હતું. 
 
12. એમના કરિયરના શિખર પર બેસેલી કાજોલે જ્યારે અજય દેવગનથી લગ્ન કર્યું તો ઘણા લોકો કાજોલના નિર્ણયની વિરોધ કર્યા.  
 
13. અજય દેવગન અને કાજોલના રહન- સહન અને વ્યવહાર એક બીજા બહુ જુદા છે. એને જોતા ઘણા લોકો માનતા હતા કે બન્નેના લગ્ન લાંબા સમય સુધી નહી ટકે પણ આ સમયે બન્નેની જોડીની ઉદાહરણ અપાય છે. 
webdunia
14. કાજોલ-અજયની એક દીકરી ન્યાસા અને એક દીકરો યુગ છે. 
 
15. કાજોલને કરણ જોહર એમની ફિલ્મ માટે લકી માને છે. આ કારણે કરણ દ્વારા નિર્દેશિત દરેક ફિલ્મમાં કાજોલ નજર આવે છે. 
 
 
 
 

16. ફિલ્મ કુછ કુછ હોતા હૈ ની શૂટિંગન આ સમયે કાજોલ અનિયંત્રિત થઈ સાઈકલથી પડી ગઈ હતી અને એમના ઘૂંટણમાં ઘણી ચોટ આવી હતી. એ થોડી વાર પછી બેહોશ પણ થઈ ગઈ હતી. 
 
17. ફિલ્મ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેગે ના રૂક જા ઓ દિલ  દીવાને ગીતમાં શાહરોખ કાજોલને પડાવે છે. આ ગીતના શૂંટિંગ સમયે શાહરૂખને ખબર હતી કે એ કાજોલની પડાવશે પણ કાજોલથી આ વાત છુપાવી હતી. આદિત્ય ચોપડા કાજોલના ચેહરા પર આવતા વાસ્તવિક ભાવ ને કેમરામા% કેદ કરવા ઈચ્છતા હતા. 
webdunia
18. કાજોલએ બોલીવુડની પ્રસિદ્ધ અનિનેત્રી રેખા સાથે એક મેગ્જીન માટે એક સ્વેટરમાં પોજા આપી કંટ્રોવર્સી ઉભી કરી નાખી હતી. 
 
19. એમના પતિ અભિનેતા અજય દેવગન અને યશરાજ ફિલ્મસના વચ્ચે ઉભા વિવાદ પછી કાજોલએ કહ્યું હતું કે આદિત્ય ચોપડા એમના ક્યારે સારા મિત્ર હતા. 
 
20. વીરા જારા , મોહબ્બતે , ચલતે-ચલતે , દિલ તો પાગલ હૈ , 3  ઈડિયટ ,  કભી અલવિદા ન કહેના અને દિલ સે કાજોલને ઑફર થઈ હતી જેને કાજોલએ ઠુકરા નાખ્યું. 
 

21. કાજોલ એક સામાજિક કામોથી સંકળાયેલી છે . એ એક એનજીઓ શિક્ષાની સભ્ય છે જે બાળકોને શિક્ષા પર કામ કરે છે. આ સિવાય એ લુંબા ટ્ર્સ્ટની ઈટરનેશનલ ગુડવિલ એંબેસેડર છે. આ ટ્ર્સ્ટ વિધવાઓ અને એમના બાળકોની સહાયતા કરે છે.
 
22. 1998માં કાજોલ , જૂહી ચાવલા , અક્ષય કુમાર અને શાહરૂખ ખાન સાથે ઑસમ ફોર નામના વર્લ્ડ ટૂરમાં શામેલ હતી. 
webdunia
23. વર્ષ 2010માં શાહરૂખે કાજોલને  અમેરિકન સ્ટોક એક્સજેંજ શરૂ કરવા માટે આમંત્રિત કર્યા હતું. 
 
24. એમના લુકની કાજોલ ચિંતા નહી કરતી ઘણી વાર તો એ શૂટિંગના સમયે અરીસો પણ નહી જોતી. 
 
25. પદ્મશ્રી થી સમ્માનિત કાજોલ 6 ફિલ્મ ફેઅર અવાર્ડસ જીતી ગઈ છે. 
 
 

પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો
Share this Story:

Follow Webdunia Hindi

આગળનો લેખ

રાખી સાવંતએ લગ્નની ખબર પર લગાવી મોહર