Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

મણિકર્ણિકાના સેટ પર ઘાયલ થઈ કંગના, 15 ટાંકા આવ્યા !!

કંગના  રનૌત
, ગુરુવાર, 20 જુલાઈ 2017 (17:23 IST)
કંગના રનૌતના ફેંસ માટે એક બુરી ખબર છે. જણાવી રહ્યા છે કે "મણિકર્ણિકા દ કવીન ઑસ ઝાંસી" ના સેટ પર કંગના રનોત ઘાયલ થઈ ગઈ છે. મળી જાણકારી મુજબ કંગના તે સમયે તલવારબાજી વાળા સીજવેસ શૂટ કરી રહી હતી. જ્યારે આ ઘટના થઈ. ત્યારે ડાયરેકટરએ તેને તેના માટે બોડી ડબલના ઉપયોગની સલાહ આપી હતી. પણ કંગનાએ આ સીકવેંસ પોતે કરવાના ફેસલો કર્યું અને પછી તલવાર તેના માથામાં લાગી ગઈ. કંગના નિહાર પંડ્યાની સાથે સીકવેંસ કરી રહી હતી. 
(
(PR-)instagram)
સેટ પર સૂત્રએ જણાવ્યું કે આ તલવારબાજીમાં કંગના ઘાયલ થઈ ગઈ છે અને તેને તરત પાસજ રહેલ અપોલો હૉસ્પીટલ લે જવાયું. જ્યાં તેને ICCUમાં ભરતી કરાયું. તેના માથા પર 15 ટાંકા લાગ્યા છે. કંગનાને કેટલાક દિવસો સુધી હોસ્પિટલમાં અંડર-ઑબઝર્વેશનમાં રાખવામાં આવી છે. 
 
કંગનાએ કહ્યું "ચેહરા પર આ ઈજાથી મને ઘણુ6 મજા આવી રહ્યું છે . મારી યૂનિટના સભ્ય કહી રહ્યા છે કે આ પેશવા ચાંદલાની રીતે છે જે મણિકર્ણિકા તેના માથા પર લગાવતી હતી. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Birthday Special - રાજેન્દ્ર કુમારના આ Evergreen Songs બનાવ્યા સૌને દિવાના