rashifal-2026

શાહરૂખ ખાનની ફિલ્મ જીરોનો ટ્રેલર આ દિવસે થશે રિલીજ

Webdunia
રવિવાર, 7 ઑક્ટોબર 2018 (07:47 IST)
શાહરૂખ ખાનની ફિલ્મ જીરો જ્યારેથી બનવું શરૂ થઈ છે ત્યારેથી ચર્ચામાં છે. પહેલા તો એ તેમના અનોખા નામના કારણ ફરી ફિલ્મમાં કાજોલ, શ્રીદેવી, આલિયા ભટ્ટ જેવી ફિલ્મો એક્ટ્રેસ ગેસ્ટ અપરિયરેંસમાં નજર આવશે. 
 
ફિલ્મનો જ્યારે ફર્સ્ટ લુક રજૂ થયું તો બોના શાહરૂખને જોઈ બધા ચોકી ગયા. ત્યારબાદ ઈદ પર ટીજર રજૂ થયું જેમાં શાહરૂખની સાથે સલમાન ખાન નજર આવ્યા. આ ટીજર લોકોની રૂચિ ફિલ્મ પ્રત્યે વધારી દીધી. 
 
ફિલ્મ 21 ડિસેમ્બરને રિલીજ થશે અને કિંગ ખાનના ફેંસને ફિલ્મની રાહને બેસબ્રી છે. એ ટ્રેલરને પણ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 
 
ફિલ્મના નિર્દેશક આનંદ એલ રાયએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યું કે તેની ફિલ્મ જીરોના ટ્રેલર શાહરૂખ ખાનના બર્થડે એટલે કે બે નવેમ્બરને રિલીજ કરાશે. આ કિંગ ખાનના તેમના ફેંસ માટે ગિફ્ટ રહેશે. 
 
આનંદ મુજબ આ ફિલ્મ માટે તેણે ખૂબ મેહનત કરી છે અને વીએફએસ્કમાં ખૂબ સમય લાગ્યું છે. ફિલ્મનો બજેટ 200 કરોડ જણાવી રહ્યું છે. 
 
શાહરૂખ  માટે આ ફિલ્મની સફળતા ખૂબ મુખ્ય છે. તે પહેલા ફેન જબ વી મેટ સેજન જેવી તેની કેટલીક ફિલ્મો અસફળ રહી છે તેનો સિંહાસન ડોલી ગયું છે. 
 
કહેવાઈ રહ્યું છે કે જીરો એવી ફિલ્મ છે જેનાથી શાહરૂખ તેમની અસફળતાને દૂર ભગાવી શકે છે. ફિલ્મમાં કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા લીવ હીરોઈન છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

New Year Party safety - ન્યૂ ઈયર પાર્ટીમાં જઈ રહ્યા છો તો પહેલા આ 5 વાત જરૂર વાંચી લો

New Year Healthy Resolution: સ્વસ્થ રહેવા માંગો છો તો નવા વર્ષના પહેલા દિવસથી જ અપનાવી લો આ આદતો

બટાકાના પરાઠા બનાવતી વખતે ફાટી જાય છે લૂઆ, બહાર આવી જાય છે બટાકાનો મસાલા તો અજમાવી લો આ ટ્રિક

શિયાળામાં દરરોજ સ્નાન કરવું જોઈએ કે નહી ? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટસ

રાત્રિભોજન માટે યુપી અને બિહારની સ્વાદિષ્ટ ચણા દાળ પુરીઓ બનાવો.

આગળનો લેખ
Show comments